Site icon

સાયન્સ પ્રમાણે આ છે દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓ- લિસ્ટમાં એક ભારતીય પણ સામેલ- જુઓ તમામના અત્યંત ખુબસુરત ફોટાઓ

News Continuous Bureau | Mumbai

ગોલ્ડન રેશિયો(Golden Ratio) મુજબ હોલીવુડ અભિનેત્રી(Hollywood actress) જોડી કોમર(jodie comer) વિશ્વની સૌથી સુંદર મહિલા(The most beautiful woman in the world) છે. તેનો ફેસ ટુ ગોલ્ડ રેશિયો(Face to Gold Ratio) 94.52 ટકા સચોટ રહ્યો છે. જોડી કોમરને આ યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. 

Join Our WhatsApp Community

 

આ યાદીમાં હોલિવૂડની જાણીતી અભિનેત્રી ઝૈડેયાને ને(zendaya) બીજું સ્થાન મળ્યું છે. ઝૈડેયાનેનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 94.37 ટકા સચોટ છે. તમને જણાવી દઈએ કે ઝૈડેયાને વ્યવસાયે અભિનેત્રી હોવાની સાથે ગાયક પણ છે. 

 

મોડલિંગમાં (modeling) રસ ધરાવતા લોકોએ બેલા હદીદનું(Bella Hadid) નામ સાંભળ્યું જ હશે. બેલા હદીદ એક પ્રખ્યાત અમેરિકન મોડલ(American model) છે. બ્યુટી લિસ્ટમાં(beauty list) બેલાને ત્રીજું સ્થાન મળ્યું છે. ગોલ્ડન રેશિયો સ્કેલ પર 94.35 ટકા સચોટ. 

 

ગોલ્ડન રેશિયો અનુસાર અમેરિકાની પ્રખ્યાત ગાયિકા(American famous singer) બિયોન્સે(Beyonce) ચોથું સ્થાન મેળવ્યું છે. તેનો સ્કોર 92.44 ટકા છે. 

તમને જણાવી દઈએ કે બિયોન્સ એક સારી ગાયિકા હોવાની સાથે લેખક અને અભિનેત્રી પણ છે. 

આ સમાચાર પણ વાંચો :TMKOC ફેમ નિધિ ભાનુશાળીની તસવીરમાં ડર્ટી એક્ટ કરનાર કોણ છે- જાણો છો તમે

જો તમે અંગ્રેજી ગીતો સાંભળવાના શોખીન છો તો તમે એરિયાના ગ્રાન્ડેનું(Ariana Grande) નામ તો સાંભળ્યું જ હશે. આ યાદીમાં ફ્લોરિડાની પ્રસિદ્ધ ગાયિકા એરિયાના ગ્રાન્ડેને પાંચમું સ્થાન મળ્યું છે. ગોલ્ડન રેશિયો સ્કેલ પર એરિયાના ગ્રાન્ડેનો ચહેરો 91.81 ટકા સચોટ છે.

 

પ્રખ્યાત અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટના (Taylor Swift') માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારતમાં પણ ઘણા ચાહકો છે. આ અમેરિકન સિંગરે યાદીમાં છઠ્ઠા સ્થાન પર કબજો જમાવ્યો છે. ટેલર સ્વિફ્ટનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.64 ટકા સચોટ છે.

 

મોડેલિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત જોર્ડન ડન (Jordan Dunn) આ યાદીમાં સાતમા સ્થાને છે. જોર્ડન ડનનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.34 ટકા સચોટ છે.

 

વિશ્વભરમાં પ્રખ્યાત સિંગર કિમ કાર્દાશિયનને(Kim Kardashian) લાખો લોકો ફોલો કરે છે. વ્યવસાયે અભિનેત્રી હોવા ઉપરાંત કિમ એક સિંગર પણ છે. કિમ કાર્દાશિયનનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.28 ટકા સચોટ છે. આ લિસ્ટમાં કાર્દાશિયનને આઠમા નંબર પર છે.

આ સમાચાર પણ વાંચો : લેકમે ફેશન વીક માં જોવા મળ્યો મલાઈકા અરોરા નો બોલ્ડ અંદાજ-સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રી પર કરી આવી ભદ્દી કમેન્ટ્સ

 

આ યાદીમાં ભારતમાંથી માત્ર દીપિકા પાદુકોણનું(Deepika Padukone) નામ સામેલ છે. ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કૌશલ્ય બતાવનાર દીપિકાને નવમું સ્થાન મળ્યું છે. દીપિકા પાદુકોણનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.22 ટકા સચોટ છે. 

 

આ યાદીમાં પ્રખ્યાત કોરિયન મોડલ(Korean model) હોયોન જુંગને દસમું સ્થાન મળ્યું છે. તમને જણાવી દઈએ કે હોયોન  જુંગ એક મોડલ હોવાની સાથે અભિનેત્રી પણ છે. ગોલ્ડન રેશિયો સ્કેલ પર હોયોન જુંગ નો ચહેરો 89.63 ટકા સચોટ છે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version