Site icon News Continuous Bureau | Mumbai

આમિર ખાનની ફિલ્મ બોયકોટ કરવાની માગણી અસર બોક્સ ઓફિસ પર થઇ- સો મીડિયા પર જાત જાતના વાયરલ થઈ રહ્યા છે મીમ્સ

News Continuous Bureau | Mumbai

ભારતમાં રહેવાનો ડર લાગે છે એવી ટિપ્પણી કરનારા બોલીવુડના પરફેક્શનિસ્ટ(Bollywood's perfectionist) તરીકે ઓળખાતા આમીર ખાનને(Aamir Khan) લોકોએ બરોબરનો પાઠ ભણાવ્યો છે. તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા(Laal Singh Chadha) ફ્લોપ ગઈ છે. પહેલેથી જ ફિલ્મને બોયકોટ(boycott ) કરવાની સોશિયલ મીડિયા (social media) પર લોકોએ ઝુંબેશ ધરી હતી. ફિલ્મને નબળો રિસ્પોન્સ(Poor response) મળ્યો છે.

Join Our WhatsApp Channel

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુઝરે આમીર ખાન બેઠો હોય અને થિયેટર ખાલી હોય એવો ફોટો પોસ્ટ કર્યો છે, જેના પર લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ અને આમીર ખાન પર જાત જાતના મીમ્સ(Memes) બની રહ્યા છે. ફિલ્મને બોયકોટ કરવાની લોકોની ઝુંબેશ ખરી ઠરી છે.

થિયેટરોમાં(theaters) પણ ખાલી જઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મિડિયા પર એક આમીર ખાન થિયેટરમાં બેઠો અને તેની સાથે તેના સહકલાકાર પણ બેઠા છે. પરંતુ થિયેટર આખું ખાલી છે એવો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરનારે એવો દાવો કર્યો છે કે ફોટો ફિલ્મના પ્રીમિયર શોનો છે, જેમાં લગભગ અડધું થિયેટર ખાલી છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો

ફોટો શેર કરવાની સાથે જ અનેક લોકોએ તેના પર  કમેન્ટ પણ કરી છે. લાલ સિંહ ચઢ્ઢા ઉર્ફ આમિર ખાનની ફિલ્મને બોયકોટ કરો, ફિલ્મ ફ્લોપ જતા દિલ ખુશ થઈ ગયું, ‘બેટરી ડાઉન, લાલ સિંહ ચઢ્ઢીની બજી બેંડ’ જેવી જાત જાતની લોકો કમેન્ટ કરી રહ્યા છે.
 

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version