Site icon News Continuous Bureau | Mumbai

લહેંગા પહેરીને ગ્લેમર નો તડકો લગાવતી જોવા મળી મલાઈકા અરોરા, અભિનેત્રી નો ટ્રેડિશનલ લુક થયો વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી તેમજ સૌથી સ્ટાઇલિશ દિવા (Diva) છે.ખૂબ જ ફેશનેબલ અને સ્ટાઇલિશ મલાઈકા તેની અનોખી ફેશન સેન્સ અને ગ્રેસ માટે જાણીતી છે.

Join Our WhatsApp Channel

મલાઈકાએ (Malaika Arora) તાજેતરમાં જ ફેશન શોમાં હાજરી આપી હતી, જેમાં તેણે એથનિક વસ્ત્રો પહેર્યા હતા. મલાઈકાની આ તસવીરો પુણે ફેશન વીકની (Pune fashion week) છે.

મલાઈકા ટ્રેડિશનલ  લહેંગા (traditional look) ચોલીમાં સુંદર લાગી રહી છે. આ ગુલાબી એમ્બ્રોઇડરીવાળા લહેંગા ચોલીમાં ચાહકો પોતાને મલાઈકાની સુંદરતાથી બચાવી શક્યા નથી.

તેણીએ લહેંગા સાથે વાળનો બન બનાવ્યો છે અને તેના ગળામાં ચોકર અને હાથમાં બ્રેસલેટ સાથે તેનો દેખાવ પૂર્ણ Look complite)કર્યો છે.

મલાઈકા પોતાની ફિટનેસ અને ફેશનને લઈને હંમેશા સભાન રહે છે. મલાઈકાની (Malaika Arora) આ તસવીરોને લાખો લોકોએ લાઈક કરી છે.

આ સમાચાર પણ વાંચો : પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ સફેદ મોનોકની માં બતાવ્યો તેનો ગ્લેમર લુક, વિડિયો થયો ઇન્ટરનેટ પર વાયરલ, જુઓ વીડિયો

 

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version