Site icon News Continuous Bureau | Mumbai

માનુષી છિલ્લરે ગ્રીન કલર ના શિમરી ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ બ્યુટી ક્વીન માનુષી છિલ્લર, જે તેના બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે તેણે પોતાની લેટેસ્ટ તસવીરોથી દરેક ફેન્સને દિવાના બનાવી દીધા છે. માનુષી છિલ્લર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, પરંતુ ફેન્સ આ તસવીરોને તેની અત્યાર સુધીની સૌથી સિઝલિંગ તસવીરો કહી રહ્યા છે.

Join Our WhatsApp Channel

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માનુષી છિલ્લરે  લીલા રંગના ચમકદાર ડ્રેસમાં એક સુંદર ફોટોશૂટ કરાવ્યું છે જે તેને ચાહકો સાથે શેર કર્યું  છે.

આ તસવીરો શેર કરતા તેણે જણાવ્યું છે કે આ ડ્રેસ 'ધ લીલા' કલેક્શનનો છે. વન પીસ હોવા છતાં માનુષીનો આ ડ્રેસ ટુ પીસ શોર્ટ ડ્રેસ લુક આપી રહ્યો છે. આમાં બ્રેલેટ અને સ્કર્ટની સ્ટાઇલ કરવામાં આવી છે. માનુષીએ આ ડ્રેસ સાથે સુંદર જ્વેલરી પહેરી છે, તેણે એક હાથમાં બ્રેસલેટ અને કાનમાં હૂપ પહેર્યા છે.

માનુષી ગ્રીન કલરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ શૂટ દરમિયાન તેના તમામ પોઝમાં એવું લાગે છે કે તે આરામની પળો વિતાવી રહી છે.

માનુષી પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર સ્ટારર પૃથ્વીરાજ સાથે બોલીવુડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે, જેમણે ટેલિવિઝન મહાકાવ્ય 'ચાણક્ય' અને પીરિયડ ડ્રામા 'પિંજર'નું નિર્દેશન કર્યું હતું.

Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Tigmanshu Dhulia Slams Dhurandhar દેશભક્તિના નામે જૂની ફોર્મ્યુલા? ફિલ્મ ‘ધુરંધર’ના કન્ટેન્ટ સામે તિગ્માંશુ ધુલિયાની તીખી પ્રતિક્રિયા, સ્ટોરીલાઇનની વિશ્વસનીયતા પર ચર્ચા
Salman Khan Bigg Boss Fees Deduction સલમાન ખાનની ‘બિગ બોસ’ની ફીમાં મોટો કાપ ₹૩૫૦ કરોડથી ઘટીને ₹૧૨૦ કરોડ થઈ સેલરી, જાણો શું છે કારણ
Exit mobile version