Site icon

બોલિવૂડની આ સુંદરીએ એક અભિનેતા પર લગાડ્યો આરોપ. કહ્યું લગ્નનું આશ્વાસન આપીને નાસી ગયો… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

બૉલિવુડ ઍક્ટ્રેસ મિનીષા લાંબા ફિલ્મોથી ઘણા સમય સુધી ગાયબ રહ્યા પછી આજકાલ તે ચર્ચામાં આવી છે. કેમનકે તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે એક સમયે તે એક બૉલિવુડ ઍક્ટર સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ તે ઍક્ટર ફલર્ટ અને ધોકેબાજ હતો. મિનીષા લાંબાએ આર. જે. સિદ્ધાર્થ કન્નનને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું ઍક્ટરની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ તેણે મને દગો આપ્યો. ઍક્ટરની પર્સનાલિટી એક ફલર્ટ તરીકેની હતી.તેણે આગળ કહ્યું કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને ડેટ નહીં કરે.

મિનીષા લાંબાએ વર્ષ ૨૦૧૫માં રયાન થામ સાથે લગ્ન કર્યાં હતાં અને ગયા વર્ષે જ તેના છૂટાછેડા થઈ ગયા. હાલમાં મિનીષા લાંબાએ જણાવ્યું કે તે કોઈની સાથે રિલેશનશિપમાં છે. તેણે જણાવ્યું કે પાછલા એક વર્ષથી રિલેશનશિપમાં છે, પરંતુ તે તેના બૉયફ્રેન્ડ વિશે ખુલાસો નહીં કરે, કેમ કે તે તેની પ્રાઇવસીની કદર કરે છે.

કંગના રનૌતનો કકળાટ, હવે માગણી મૂકી કે ઇન્ડિયાનું નામ બદલી નાખો, આ માગણીથી નેટીઝન ડગાઈ ગયા; જાણો વિગતે

મિનીષા લાંબાએ સુજિત સરકારની ફિલ્મયહાં થી ડેબ્યૂ કર્યું હતું. આના સિવાય મનીષાએ હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’, ‘બચના એ હસીનોંઅને ભેજા ફ્રાય-2’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મિનીષા લાંબાએ ટીવી રિયાલિટી શો બિગ બૉસતથા તેનાલી રામજેવી સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version