Site icon News Continuous Bureau | Mumbai

મોનાલિસાએ શોર્ટ ડ્રેસમાં બીચ પર કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઇ ઈન્ટરનેટ પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

ટીવી અને ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા એક્ટિંગની સાથે તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે. હવે મોનાલિસાએ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે પહેલા કરતા વધુ ગ્લેમરસ લાગી રહી છે. આ વખતે મોનાલિસાએ શોર્ટ ડ્રેસમાં ધૂમ મચાવી છે. મોનાલિસાની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

મોનાલિસાએ દરિયા કિનારાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને જોઈને લોકો તેમના દિવાના થઈ ગયા  છે.

આ તસવીરોમાં મોનાલિસા પરફેક્ટ બીચ લુકમાં જોવા મળી રહી છે, તેણે ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

વાદળી રંગનો ફ્લોરલ ડ્રેસ એટલો બોલ્ડ છે કે તેનું પરફેક્ટ ફિગર લોકોને આકર્ષી રહ્યું છે.

આ ડ્રેસ સાથે મોનાલિસાએ બે ચોટી  બનાવી  છે, જે તેના લૂક ને પરફેક્ટ બનાવે છે.

આ સાથે તેણીએ જ્વેલરી તરીકે કાનમાં હૂપ પહેર્યા છે. તડકાથી બચવા તેણે આંખો ઉપર  મરક્યુરી  સનગ્લાસ પહેર્યા છે . 

સુષ્મિતા સેન નહીં,પરંતુ આ અભિનેત્રી ભજવવાની હતી ‘આર્યા’ માં મુખ્ય ભૂમિકા; જાણો વિગત

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version