Site icon News Continuous Bureau | Mumbai

મૌની રોયે પારદર્શક સફેદ શ્રગમાં બતાવ્યો પોતાનો મોનોકની લુક-તસવીરો જોઈ ચાહકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

મૌની રોય (Mouni Roy)ટીવી ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. ટીવી શો નાગિનથી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મૌનીએ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. મૌની તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.

Join Our WhatsApp Channel

ક્યારેક દેશી તો ક્યારેક વેસ્ટર્ન (western outfit)આઉટફિટ્સમાં મૌની રોય પોતાનો જલવો બતાવતી રહે છે.. હાલમાં જ મૌની રોયે શેર કરેલી તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

તસ્વીરોમાં મૌનીએ બ્લુ મોનોકની શોર્ટ્સ (blue monokini shorts)સાથે સફેદ બ્રેલેટ પહેર્યું છે. તેણે તેના પર એક મામૂલી સફેદ શ્રગ પહેર્યો છે. સાથે તેને તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

મૌનીએ આ ડ્રેસ સાથે અલગ-અલગ પોઝ (different pose)આપ્યા છે.

મિનિમલ મેકઅપ સાથે  મૌની ખૂબ જ સુંદર (beautiful)લાગી રહી છે. તેના લુકને જોઈને ફેન્સ અભિનેત્રીના દિવાના થઈ રહ્યા છે.

એક્ટ્રેસના કિલર લુક્સ (looks)પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મૌનીના આ લુક પર ઘણા યુઝર્સ ફાયર એન્ડ હાર્ટ ઇમોજીસ બનાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પર- આ વખતે ફૂલ કે વાયર નહીં પરંતુ પોતાના હાથથી ઢાંક્યું પોતાનું શરીર-જુઓ ફોટોગ્રાફ્સ

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version