Site icon News Continuous Bureau | Mumbai

નાગિન ફેમ મૌની રોયે બાલ્કનીમાં કર્યું ફોટોશૂટ-અભિનેત્રી એ આપ્યા એક કરતાં વધુ કિલર પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મૌની રોય(Mouni Roy) અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પણ અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકથી (latest look)ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Join Our WhatsApp Channel

મૌનીએ બેજ કલરના સ્ટાઇલિશ ડ્રેસમાં(stylish dress) ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

મૌનીએ બાલ્કનીમાં ફોટોશૂટ (balcony photoshoot)કરાવ્યું છે. ફોટામાં તે બેઠી છે અને ઘણા પોઝ આપતી જોવા મળી રહી છે. નાગીન એક્ટ્રેસની આ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના દીવાના થઇ ગયા છે.

ચાહકોને મૌનીનો સિઝલિંગ લુક(sizzling look)અને ગ્લેમરસ સ્ટાઈલ ગમે છે.આ જ કારણ છે કે લોકો તેની પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે. ઈન્સ્ટાગ્રામ(Instagram) પર મૌનીના 23.7 મિલિયન ફોલોઅર્સ છે.

મૌની રોયે જાન્યુઆરી 2022માં તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સૂરજ નામ્બિયાર(Suraj Nambiyaar) સાથે લગ્ન કર્યા હતા.અભિનેત્રી ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે અયાન મુખર્જી ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : અનન્યા પાંડેનો ટ્રેડિશનલ લૂક જોઈ પીગળી જશે તમારું દિલ-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ

Most Expensive Indian Movies OTT Rights ભારતીય સિનેમામાં OTT રાઇટ્સની રેકોર્ડબ્રેક બોલી ‘રામાયણ’ ફિલ્મ ૪૫૦ કરોડની ડીલ સાથે ટોપ પર, કલ્કી અને RRRને પછાડ્યા
Shah Rukh Khan King Overseas Theatrical Rights બોલિવૂડ સિનેમામાં નવો ઈતિહાસ સુજોય ઘોષ દિગ્દર્શિત ‘કિંગ’ ફિલ્મના વિદેશી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹૧૭૫ કરોડમાં સોલ્ડ આઉટ
Dil Ki Bewafaiya Gaurav Khanna Shraddha Arya Show દિવાળી પછી ટીવી સ્ક્રીન પર થશે મોટો ધમાકો ‘દિલ કી બેવફાઇયાં’થી શ્રદ્ધા આર્યાનું કમબેક; જાણો ક્યારે અને કયા સમયે પ્રસારિત થશે શો
IIFA Awards 2026 Winners List આઈફા એવોર્ડ્સમાં ‘ધુરંધર’નો દબદબો રણવીર સિંહ અને અનીત પદ્દા બન્યા બેસ્ટ એક્ટર્સ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Exit mobile version