Site icon

 બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂરે લેડી લવ મલાઈકાના ઘરની સામે આટલા કરોડ ખરીદ્યો વૈભવી સ્કાય વિલા ; જાણો વિગતે

સોનાક્ષી સિન્હા અને મલાઇકા અરોરા બાદ હવે અભિનેતા અર્જુન કપૂરે બાંદ્રામાં વૈભવી સ્કાય વિલા 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

અર્જુનનું આ નવું ઘર 25 મજલી ઈમારતમાં છે જેમાં કુલ 81 સ્કાયવિલા છે. આ સ્કાયવિલા 61 ઓરિયેટ નામના બિલ્ડિંગ પ્રોજેકટનો ભાગ છે. 

Join Our WhatsApp Community

આ આંતરરાષ્ટ્રીય સ્તરની ડિઝાઈન ધરાવતાં ટાવરમાં બાંદરા વરલી સીલિન્ક, અરબી સમુદ્ર અને મુંબઈની તારાઓથી ઝગમગતું ખુલ્લું આકાશ દેખાય છે. આ વિલામાં સ્વીમિંગ પુલ' અને મિની ગોલ્ફ એરિયા પણ છે.

મલાઇકા અરોરા સાથેના સંબંધને લીધે સતત ચર્ચામાં રહેતો અર્જુન હાલમાં ફિલ્મ સરદાર કા ગ્રાન્ડસનમાં જોવા મળ્યો હતો. તે આગામી ફિલ્મ ભૂતપોલીસમાં જોવા મળશે છે

'તારક મહેતા….' શોમાં થશે નવી એન્ટ્રી, આ ગ્લૅમરસ અભિનેત્રીને જોઈ દર્શકો ભૂલી જશે દયાબહેનને; જાણો કોણ છે તે અભિનેત્રી
 

Dharmendra Health: ૮૯ વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ!
Lalo: ગુજરાતી ફિલ્મોનો દબદબો: એક મહિના જૂની ફિલ્મે બૉલીવુડને હરાવ્યું, ‘હક’ કરતાં ડબલ કમાણી કરીને ઇતિહાસ રચ્યો!
Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Exit mobile version