Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ બરાબરની ફસાઈ- 200 કરોડના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા આદેશ

News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. 

Join Our WhatsApp Channel

ઠગ સુકેશ ચંદ્રશેખરનાં મની લૉન્ડ્રીન્ગ મામલામાં દિલ્હીનાં પટિયાલા હાઉસ કોર્ટે જેક્લીનને 26 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. 

હાલમાં જ ઇડીએ આ મામલામાં એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીસ સામે સપ્લીમેટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ચાર્જશીટમાં જેક્લીન ફર્નાન્ડીસને આરોપી તરીકે નામાંકિત કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાથી વધારેની વસૂલી કરવાના આરોપ લાગ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપા મોરિયા- ડાયમંડ સિટી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશ મૂર્તિની થઇ સ્થાપના- કિંમત જાણીને આંખો ચાર થઈ જશે- જુઓ ફોટોગ્રાફ્સ

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version