Site icon News Continuous Bureau | Mumbai

પ્રભાસ-પૂજા હેગડેની ફિલ્મ ‘રાધેશ્યામ’નું ટ્રેલર થયું રિલીઝ, અનોખી છે ફિલ્મ ની વાર્તા; જાણો વિગત,જુઓ ટ્રેલર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પ્રભાસની ‘રાધેશ્યામ’ ફિલ્મ મકરસંક્રાંતિના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. તમિલ તેલુગુ ઉપરાંત કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં ચાહકોને પૂજા હેગડે અને પ્રભાસની રોમેન્ટિક જાેડી જાેવા મળશે.પ્રભાસના ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. આખરે પ્રભાસની આગામી ફિલ્મ ‘રાધેશ્યામ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને લગતા ઘણા પોસ્ટર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે. ત્યારે હવે ટ્રેલર રિલીઝ થતા દર્શકોની ઉત્સુકતા વધારે વધી છે. હૈદરાબાદમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસનો અલગ અંદાજ જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર હાલ છવાઈ ગયુ છે.આ ફિલ્મના ટ્રેલરમાં એક્ટર પ્રભાસ જ્યોતિષની ભૂમિકામાં જાેવા મળી રહ્યો છે અને તે પૂજા હેગડેના પ્રેમમાં છે. આ ફિલ્મના દરેક લોકેશન ખુબ શાનદાર જાેવા મળી રહ્યા છે.

નકુલ મેહતા બાદ ટીવી ના આ અભિનેતા ને થયો કોરોના, બીજી વાર આવ્યો ચપેટમાં, ફેન્સને આપી આ સલાહ; જાણો વિગત

 ટ્રેલરની શરૂઆત એક લવ સ્ટોરીથી થાય છે અને ટ્રેલરનો અંત દુઃખદ રીતે થાય છે. પ્રભાસનુ આ ફિલ્મમાં નામ વિક્રમાદિત્યના છે. આ ફિલ્મમાં ઉત્તમ ફહ્લઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા પ્રભાસે પોસ્ટ કરીને લખ્યું હતુ કે ‘રાધેશ્યામ’ની અદ્ભુત દુનિયા તમારા બધા સાથે શેર કરવા માટે હું રાહ જાેઈ શકતો નથી. આજે અમે ટ્રેલર સાથે આ ફિલ્મનો એક નજારો તમારી સાથે શેર કરીશુ.ઉલ્લેખનીય છે કે, ફિલ્મના નિર્માતાઓએ આ ટ્રેલર લોન્ચિંગને વધુ ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી.

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version