ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,9 ઓગસ્ટ 2021
સોમવાર
પ્રતિજ્ઞા સિરિયલ માં ઠાકુર સજ્જન સિંહનું કિરદાર નિભાવી ચૂકેલા એકટર અનુપમ શ્યામ નું ૬૩ વર્ષની વયે નિધન થયું છે.
અભિનેતા મુંબઇની લાઇફ લાઇન મેડિકેર હોસ્પિટલ મા ચાર દિવસથી એડમિટ હતા.
અનુપમ શ્યામ નું મલ્ટી ઓર્ગન ફેઈલ થવાને કારણે નિધન થયું છે.