Site icon News Continuous Bureau | Mumbai

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા 3 વર્ષે ભારત પરત ફરી- મુંબઈ એરપોર્ટ પર એકદમ ઉત્સાહમાં જોવા મળી- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

દેશી ગર્લમાંથી વિદેશી મેમ બનેલી બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) આશરે ત્રણ વર્ષ પછી સ્વદેશ પરત ફરી છે. તે મંગળવારે પરોઢિયે મુંબઈ (Mumbai) આવી ગઈ હતી. જોકે, પ્રિયંકા એકલી જ આવી છે. દીકરીને અમેરિકા(USA) માં જ મૂકીને આવી છે.

Join Our WhatsApp Channel

 

પ્રિયંકા ચોપરા મુંબઈ એરપોર્ટ(Mumbai Airport)  પર આવી ત્યારે ફોટોગ્રાફર્સની ભીડ જમા થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા(Social Media) માં તેનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે એરપોર્ટ પર ડાર્ક બ્લૂ રંગના શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. તેના ચહેરા પર વતન પરત ફરવાની ખુશી દેખાઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : ગોઝારી સવાર- સોલાપુરમાં ઝડપી કારે શ્રદ્ધાળુંઓને કચડી નાંખ્યા- ગાડીના ઉડી ગયા ફુરચેફુરચા- જુઓ વિડીયો    

પ્રિયંકાને તેની ફ્રેન્ડ રિસીવ કરવા આવી હતી, તેને ગળે મળી અને ફોટોગ્રાફર્સનું પણ અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તે કારમાં બેસીને રવાના થઈ હતી. પ્રિયંકાએ મુંબઈ આવીને પોસ્ટ પણ શૅર કરી હતી.

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version