Site icon

દેસી ગર્લ પ્રિયંકાએ બતાવ્યો દીકરી માલતીનો ચહેરો- કહો કોના જેવી લાગે છે- જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

બોલીવુડ(Bollywood) થી લઈને હોલીવુડ(Hollywood) સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા(Actress Priyanka Chopra) પોતાની પર્સનલ લાઇફને(Personal life) લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ વર્ષે જાન્યુઆરીમાં તે એક પુત્રીની માતા બની હતી, ત્યારબાદ તે પોતાની બેબીને લઈને ખુબ લાઇમલાઇટમાં રહે છે અને તેનું કારણ છે તેની પુત્રીનો ફેસ. હકીકતમાં જ્યારથી પ્રિયંકા માતા બની છે ત્યારથી તેના ચાહકો તેની પુત્રીનો ચહેરો જોવા માટે ખૂબ ઉત્સુક છે. પરંતુ હવે અભિનેત્રીએ પોતાની પુત્રીનો ફેસ રીવીલ કરી દીધો છે.  

Join Our WhatsApp Community

 પ્રિયંકા ચોપડાએ પુત્રીનું નામ 'માલતી મૈરી ચોપડા જાેનસ'(Malti Marie Chopra Jonas) રાખ્યું છે, જેનો ચહેરો હવે સામે આવી ચુક્યો છે. પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી(Instagram Story) પર માલતીનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુબ પ્રેમાળ લાગી રહી છે.  જે તસવીર પ્રિયંકાએ શેર કરી છે તેમાં માલતી બેઠી જોવા મળી રહી છે, જેણે સફેદ કલરનું ટી-શર્ટ પહેરી રાખ્યું છે, જેના પર દેશી ગર્લ લખેલું છે. તો ફોટો પર કેપ્શન આપતા પ્રિયંકાએ માલતીને 'દેશી ગર્લ'(Desi Girl) ગણાવી છે.  પ્રિયંકાએ આ તસવીર દ્વારા પણ પુત્રીનો ચહેરો રીવીલ કર્યો નથી. સામે આવેલા ફોટોમાં માલતીનો માત્ર અડધો ચહેરો જોવા મળી રહ્યો છે, પરંતુ તેને જોઈને લાગે છે કે તે ખુબ ક્યૂટ છે.  

આ સમાચાર પણ વાંચો : હજી પણ વેન્ટિલેટર ઉપર છે રાજૂ શ્રીવાસ્તવ- હેલ્થને લઈ આવ્યું આ અપડેટ

પ્રિયંકા ચોપડાએ મધર્સ ડે(Mother's Day) પર સોશિયલ મીડિયા(Social media) પર એક ફોટો શેર કરતા માલતીની ઝલક પોતાના ફેન્સને દેખાડી હતી. પરંતુ તે સમયે પણ ચહેરો સામે આવ્યો નહીં. પરંતુ હવે આ લેટેસ્ટ ફોટોમાં માલતીનો હાફ ફેસ રીવીલ થઈ ગયો છે.

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version