Site icon

આજે રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી ખતમ, બેલ મળશે કે પછી પોલીસ કસ્ટડી વધારાશે, પોલીસને ઘણા બધા પુરાવા હાથ લાગ્યા છે; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપોમાં ફસાતો જ જાય છે. રોજ નવા-નવા મામલા સામે આવતા જાય છે. રાજ કુન્દ્રાની પૉર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ તે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં હતો. એ પછી પોલીસ કસ્ટડી વધારીને 27 જુલાઈ સુધી કરવામાં આવી હતી. ૨૭ જુલાઈ એટલે કે આજે રાજ કુન્દ્રા માટે મહત્વનો દિવસ છે. આજે રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી ખતમ થઈ રહી છે. આવામાં બધાની નજર એના ઉપર જ ટકેલી છે કે આજે રાજને બેલ મળશે યા તો પછી પોલીસ કસ્ટડી વધારવામાં આવશે.

બબિતાજી એટલે કે મુનમુન દત્તાના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવાના સમાચાર ઉપર પડદો પડી ગયો, શો મેકર અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

આ મામલામાં પોલીસને ઘણા બધા પુરાવા હાથ લાગ્યા છે અને રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે હાલમાં જ એવી ખબર આવી હતી કે જ્યારે ફેબ્રુઆરીમાં પૉર્નોગ્રાફી રૅકેટનો ખુલાસો થયો ત્યાર બાદ તરત જ રાજ કુન્દ્રાએ પોતાનો ફોન બદલી નાખ્યો. આની પહેલાં રાજની ઑફિસમાંથી એક ગુપ્ત તિજોરી પણ મળી હતી. ત્યાર બાદ કેટલાક ખુલાસા થયા હતા. આ ગુપ્ત તિજોરીમાંથી પોલીસને રાજ અને શિલ્પાના સંયુક્ત ખાતાની જાણકારી મળી હતી, એ ખાતાની લેણદેણની તપાસ ચાલુ છે. પોલીસને શક છે કે આ ખાતામાં પૉર્ન ફિલ્મના પૈસા જમા થતા હતા.

India vs England T20: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું, સ્ટેડિયમમાં રણબીર-રાહા અને બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ; જુઓ સેલિબ્રેશનના વાયરલ ફોટોઝ..
Arjun Tendulkar Saniya Chandhok Wedding : જ્યારે અર્જુન-સાનિયાના લગ્નમાં સામસામે આવ્યા શાહરુખ અને આમિર! સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ, જુઓ અંદરનો નજારો
Subedaar Movie Review: ‘સૂબેદાર’ રિવ્યુ: અનિલ કપૂરનો એક્શન અવતાર કેવો છે? જાણો શું આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં.
Arjun Tendulkar Wedding: અર્જુન તેંડુલકરના લગ્નમાં ‘સાસુ-સસરા’ થી અલગ જોવા મળી ઐશ્વર્યા રાય, પતિ અભિષેક બચ્ચન સાથે આપ્યા પોઝ
Exit mobile version