Site icon News Continuous Bureau | Mumbai

 રશ્મિ દેસાઈએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બોલ્ડ તસવીરોએ વધાર્યો ઇન્ટરનેટ નો પારો. જુઓ તસવીરો

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શનિવાર. 

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂક વાળા ફોટોગ્રાફ્સ શેર કરતી રહે છે. 

ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો હોટલૂક જોવા મળી રહ્યો છે. આ ફોટોશૂટમાં રશ્મિ દેસાઈએ બ્લેક  નેટવાળું ટોપ અને શોર્ટ્સ પહેર્યા છે.

રશ્મિ દેસાઈ કૈપ્શનમાં લખ્યું છેકે, તાકાત એફર્ટલેસ પણ હોઈ શકે છે. સાથે જ તેણે લખ્યું છેકે, આઈ કૈંડી ન બનો બલ્કે સોલ ફૂડ બનો. 

રશ્મિ દેસાઈ આજકાલ તેના ડિજિટલ ડેબ્યુને લઈને ચર્ચામાં છે અને તે હવે એક્ટર તનુજ વિરવાનીની સાથે વેબ સિરીઝ 'તંદૂર'માં જોવા મળશે. રશ્મિ દેસાઈ હવે ટીવીની દુનિયામાંથી બહાર આવીને કશું અલગ કરવા માગે છે. 

રશ્મિ દેસાઈ બિગ બોસ 13નો ભાગ રહી ચૂકી છે. ત્યાર બાદ તે બિગ બોસ સિઝન 14માં એકવાર વિકાસ ગુપ્તાને સપોર્ટ કરવા આવી હતી.

કરણ જોહર પર નિશાનો સાધવા બોલિવૂડ' ક્વીન' ફરી આવી મેદાનમાં. જાણો ટ્વિટ દ્વારા કેવી રીતે કર્યા કરણની આબરૂના કાંકરા ..
 

Anupam Kher 555th Movie બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે 42 વર્ષની કારકિર્દીમાં 555મી ફિલ્મ સાઇન કરી, ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ માં થશે મન્દિરા એટલે કે અચિંત કૌરની ધમાકેદાર વાપસી, જાણો શું હશે નવો ટ્વિસ્ટ
Four Rivers Six Ranges Movie ચીનનો પર્દાફાશ કરતી ફિલ્મ ‘ફોર રિવર્સ, સિક્સ રેન્જીસ’ નેપાળમાં ગુપ્ત રીતે શૂટ કરાઈ, હવે ભારતમાં થશે રિલીઝ
Daayra Trailer Out કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘દાયરા’ નું શાનદાર ટ્રેલર રિલીઝ, મેઘના ગુલઝારે કરી છે ડિરેક્ટ
Exit mobile version