Site icon

રિચા ચઢ્ઢા એ બ્લેક થાઈ સ્લીટ ડ્રેસ માં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, અભિનેત્રી નું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો રહી ગયા દંગ ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાનું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. રિચા ચઢ્ઢા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ફુકરેની સિક્વલમાં વ્યસ્ત છે. આ દરમિયાન રિચાની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

Join Our WhatsApp Community

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે એકદમ ગ્લેમરસ છે.

તાજેતરની તસવીરોમાં રિચા ચઢ્ઢા બ્લેક થાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. તેણે સિમર મેકઅપ સાથે તેના વાળને મેસી લુક આપ્યો છે. આ સાથે તેના ગ્લેમરસ  પોઝ જોઈને તેણે દરેકના દિલના ધબકારા વધારી દીધા છે.

રિચા ચઢ્ઢાની આ તસવીરો જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે, બોલિવૂડ સેલેબ્સ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી. વરુણ ધવન અને નોરા ફતેહીએ 'હાય સમર' લખ્યું છે. આ સિવાય ઘણા સેલેબ્સ ફાયર  ઈમોજી શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત  કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ 15 કિલો વજન ઘટાડ્યું છે, તે પણ માત્ર 3 મહિનામાં.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે મરૂન બોડીકૉન શિમરી ડ્રેસ માં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો ને યાદ આવ્યું શમ્મીકપૂર નું ગીત; જુઓ ફોટોગ્રાફ્સ

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version