Site icon News Continuous Bureau | Mumbai

‘સાથ નિભાના સાથિયા’ની આ અભિનેત્રી થઈ હૉસ્પિટલમાં ઍડ્મિટ; જાણો કોણ છે તે અભિનેત્રી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ટીવી શો સાથ નિભાના સાથિયામા કોકીલાબહેનનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી રૂપલ પટેલની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. તેમના સ્વાસ્થ્ય વિશેની માહિતી આપતાં તેમના પતિ રાધાકૃષ્ણ દત્તે જણાવ્યું કે ચિંતાની કોઈ વાત નથી તેમનું સ્વાસ્થ્ય ઠીક છે અને તેમને જલદી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે, પરંતુ તેમના પતિએ ફોડ નથી પાડ્યો કે શા માટે અભિનેત્રીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે.

સૈફ અલી ખાનની વધુ એક ફિલ્મ બૉયકૉટ થવાની શક્યતા; હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ; જાણો વિગત

વધુમાં જણાવવાનું કે રૂપલ પટેલ થિયેટર ગ્રુપ ચલાવે છે. રૂપલ પટેલે પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ મહેકથી કરી હતી. જ્યારે કે ટેલિવિઝનની તેમની પહેલી સિરિયલ શગુનહતી. રૂપલે ગુજરાતી શો સો દિવસ સાસુનામાં પણ કામ કર્યું હતું, પરંતુ તેમને ઓળખ સાથ નિભાના સાથિયાથી મળી હતી. તેમનું રસોડે મેં કોન થા વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો.

Salman Khan Monster Action Sequences સલમાન ખાનની ‘મોન્સ્ટર’માં જોવા મળશે ખતરનાક એક્શન ટ્રેનની અંદર દુશ્મનો સામે લડશે ભાઈજાન, તૈયારીઓ શરૂ!
Ajay Devgn Next Suryasparsh અજય દેવગનની આગામી હોરર થ્રિલર ફિલ્મનું ટાઇટલ નક્કી ‘સૂર્યસ્પર્શ’માં જોવા મળશે ગરુડ પુરાણ આધારિત સુપરનેચરલ વાર્તા!
The Bads of Bollywood 2 Shooting ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ થી ફરી ધમાલ મચાવશે આર્યન ખાન ક્યારથી શરૂ થશે સીઝન ૨ નું શૂટિંગ? જાણો
Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Exit mobile version