Site icon News Continuous Bureau | Mumbai

ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં મુંબઈ ના રસ્તા પર જોવા મળી હતી સાક્ષી ચોપરા,લોકો તેના ડ્રેસ ને જોઈ થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા હંમેશા તેના કપડાના કારણે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ તે મુંબઈના રસ્તા પર એવા કપડામાં જોવા મળી હતી કે લોકોની નજર તેની સ્ટાઈલ કરતા કપડા પરના કટ પર ટકેલી હતી.

લેટેસ્ટ તસવીરોમાં સાક્ષી ચોપરા યલો આઉટફિટમાં જોવા મળી હતી. તસવીરોમાં સાક્ષીએ બ્રેલેટ સાથે લોગ સ્કર્ટ પહેર્યું છે. જેમાં એવી જગ્યાએ કટ હતો કે ચાહકોની નજર ડ્રેસ પરના કટ પર જ ચોંટી જાય.

તસવીરોમાં સાક્ષી મુંબઈના રસ્તાઓ પર કારમાંથી નીચે ઉતરતી જોવા મળી રહી છે.

સાક્ષીએ તેના લુકને પૂર્ણ કરવા માટે ખુબજ ઓછા મેકઅપ અને હાઈ હીલ્સ સાથે વાળ ને ખુલ્લા રાખ્યા છે.

સાક્ષીની આ તસવીરો જોઈને તમે પણ કહેશો કે તે ઘણી બોલ્ડ છે. ખાસ વાત એ છે કે સાક્ષીએ કેમેરા જોતાની સાથે જ એકથી વધુ પોઝ આપવાનું શરૂ કરી દીધું હતું.

ઠંડીની મોસમમાં બ્રેલેટ-ડેનિમ શોર્ટ્સમાં તસવીરો શેર કરીને, નમ્રતાએ વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version