Site icon News Continuous Bureau | Mumbai

ગ્રીન ગાઉન માં સામંથા રૂથ પ્રભુએ દેખાડ્યું આકર્ષક લુક, ફોટા જોઈને ચાહકો થયા દિવાના; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

સાઉથની ક્વીન સામંથા રૂથ પ્રભુએ બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

Join Our WhatsApp Channel

સામંથા હંમેશા પોતાના લુકથી ચાહકોનું દિલ જીતે છે. તેમના ફોટા પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે. સમંથા હાલમાં સાઉથની સાથે સાથે બોલિવૂડ પર પણ પ્રભુત્વ ધરાવે છે.

આ વખતે સામંથાએ ગ્રીન કલરના ગાઉનમાં ફોટા શેર કર્યા છે, જેમાં તે ખુબજ  સુંદર લાગી રહી છે. સામંથાના આ ફોટા જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

ફોટો શેર કરતી વખતે, સામંથાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું અને લખ્યું કે આ તેનો ફેવરિટ લુક છે. સામંથાના ફોટા પર ફેન્સની સાથે સેલેબ્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. સામંથાનો આ લુક જોઈને રશ્મિકા મંદન્ના પણ પોતાને રોકી શકી નહીં. તેણે ફાયર ઇમોજી પોસ્ટ  કરી હતી.સામંથાની તસવીરોને 13 લાખથી વધુ ફેન્સે લાઈક કરી છે. ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું – સુંદરતા. તે જ સમયે, અન્ય એક ચાહકે લખ્યું – ઉફ્ફ.

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સમંથા આ દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે ચાહકોને તેના પ્રોજેક્ટ વિશે જણાવતી રહે છે. પુષ્પામાં તેનું આઈટમ સોંગ ઓઓ અંતવા એ ખુબજ હિટ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : રશ્મિ દેસાઈ શિમરી ગાઉનમાં બતાવ્યો તેનો કિલર લૂક, તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version