Site icon

શહેનાઝ ગિલે સ્ટાઇલિશ ડ્રેસમાં ઉમેર્યો ગ્લેમર નો તડકો , તસ્વીર જોઈને ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

પંજાબ ની કેટરિના કૈફ એટલે કે  શહેનાઝ ગિલે ગ્લેમરસ જગતમાં જોરદાર કમબેક કર્યું છે. તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે, જેના કારણે ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. શહેનાઝ ગિલે ડિઝાઈનર ડ્રેસ સાથે જબરદસ્ત ગ્લેમર ઉમેર્યું છે.

તસવીરોમાં શહેનાઝ ગિલ બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેની સ્લીવ્ઝ પર ગ્રીન ફેધર લુક આપવામાં આવ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

શહેનાઝ ગિલે તેના વાળનો બન બનાવ્યો છે. આ સાથે તેણે મેચિંગ કલરની ઈયરિંગ્સ પહેરી છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહી છે.

પરંતુ તેમ છતાં આંખોમાં એક અજીબ પ્રકારની ઉદાસી છે જે સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓ ઈચ્છા છતાં પણ લોકોથી પોતાનું દર્દ છુપાવી શકતા નથી.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે ફોટો ખૂબ જ સુંદર છે પરંતુ અમારી બબલી શહનાઝ ક્યાંક ખોવાઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, શહનાઝને તેના સૌથી પ્રિય મિત્ર સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ખૂબ જ આઘાત લાગ્યો હતો.ઘણા સમયથી કેમેરાથી દૂર રહી. પરંતુ પછી કોઈક રીતે પોતાની જાતને સંભાળી લીધી અને જીવનમાં સામાન્ય બનવાનો પ્રયાસ કર્યો.તેણી દિલજીત દોસાંઝ સાથે તેની ફિલ્મ હોંસલા રખના પ્રમોશનમાં ચોક્કસપણે જોવા મળી હતી.

શ્વેતા તિવારીએ ડીપ નેક બ્લાઉઝ સાથે ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર; જુઓ ફોટોગ્રાફ્સ

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version