Site icon News Continuous Bureau | Mumbai

કંગનાના શો લોક અપ માં આ પ્રખ્યાત અભિનેતા ને રિપ્લેસ કરશે શહેનાઝ ગિલ? ચલાવશે પોતાનો જાદુ

News Continuous Bureau | Mumbai

કંગના રનૌતના (kangana ranaut) રિયાલિટી શો 'લોક અપ' (Lock-Upp)ની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે 'બિગ બોસ સીઝન 13' (Big Boss 13)ની પ્રખ્યાત ભૂતપૂર્વ સ્પર્ધક શહેનાઝ ગિલ (Shehnaz gill) કંગનાના આ રિયાલિટી શોનો ભાગ બની શકે છે. ખાસ વાત એ છે કે શહનાઝ આ શોમાં જોડાયા બાદ આ શોમાંથી જાણીતા અભિનેતાનું પત્તુ કપાઈ શકે છે.

Join Our WhatsApp Channel

અહેવાલો અનુસાર, 'લોક અપ' (Lock- Upp) ટીમે સૌપ્રથમ શહેનાઝ ગિલનો શોનો ભાગ બનવા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ તે પછી એક્ટ્રેસે વર્ક કમિટમેન્ટના (work commitment) કારણે આ શોમાં આવવાની ના પાડી દીધી હતી. પરંતુ હવે આ શો માટે કંગના રનૌતે (kangana ranaut) પોતે શહેનાઝ ગિલનો સંપર્ક કર્યો છે. એવા પણ અહેવાલ છે કે આ વખતે અભિનેત્રી કંગના રનૌતે તેને  રાજી કરી લીધી છે. આ શોમાં શહનાઝ ગિલ કરણ કુન્દ્રાને (Karan Kundra) રિપ્લેસ કરી શકે છે. આ શોમાં કરણ કુન્દ્રા જેલર બન્યો છે.

આ સમાચાર પણ વાંચો: અજય દેવગણ ને શા માટે પોતાની પેહલી ફિલ્મ ‘ફૂલ ઔર કાં’ટે ની રીમેક બનાવવી છે? અભિનેતા એ જણાવ્યું કારણ

એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, મેકર્સને કંગના રનૌત (kangana ranaut) માટે ખૂબ જ સારી વ્યુઅરશિપ મળી રહી છે. પરંતુ કરણ કુન્દ્રાના (Karan Kundra)આગમન સાથે શોએ વધુ વેગ પકડ્યો. સૂત્રોનું માનીએ તો કરણ કુન્દ્રા અન્ય પ્રોજેક્ટ્સમાં ખૂબ વ્યસ્ત છે. હાલમાં, કરણ આ દિવસોમાં શો 'ડાન્સ દીવાને જુનિયર્સ' (Dance diwane juniors)નો હોસ્ટ છે. આ સાથે તાજેતરમાં જ અભિનેતાએ એક ફિલ્મ સાઈન કરી છે. જેની કરણ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યસ્ત શિડ્યુલને કારણે કરણ પાસે સમય ઓછો છે. જેના કારણે તે આ શોથી દૂર રહી શકે છે.

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version