Site icon

ધ ફેમિલી મેન ની હિરોઈન શ્રેયા ધનવંતરી એ બ્રાઉન મોનોકનીમા સોશિયલ મીડિયા પર લગાવી આગ-તસવીરો જોઈને ફેન્સના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીને (Shreya Dhanvantari)ભલે સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફોલો કરતા ન હોય, પરંતુ આ સમયે અભિનેત્રીના કેટલાક ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

Join Our WhatsApp Community

શ્રેયા ધનવંતરીની મોનોકીની ની(Monokini)  તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તસવીરો માં  શ્રેયા ધનવંતરી બ્રાઉન કલરની મોનોકીની(brown monokini) માં ધૂમ મચાવી રહી છે.

શ્રેયા ધનવંતરીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી. તેણે વર્ષ 2012માં ફિલ્મ 'ધ ગર્લ ઇન મી'થી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કર્યું હતું. આ પછી તેણે ઈમરાન હાશ્મી સાથે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચીટ ઈન્ડિયા'માં કામ કર્યું. તેણે 'લૂપ લપેટા' ફિલ્મમાં પણ કામ કર્યું છે.

શ્રેયા ધનવંતરી લોકપ્રિય વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'માં પણ કામ કરી ચુકી છે. તે આ વેબ સિરીઝની બંને સીઝનમાં જોવા મળી છે. વેબ સિરીઝ 'સ્કેમઃ 1992'માં(scam 1992) શ્રેયા ધનવંતરીએ પત્રકાર સુચિતા દલાલની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અભિનેત્રી વેબ સિરીઝ 'મુંબઈ ડાયરીઝ 26/11'માં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પહેલાં કરિના કપૂર ખાન ટી શર્ટને કારણે થઇ ટ્રોલ-યુઝર્સ કરી રહ્યા છે આવી આવી કમેન્ટ-જાણો શું છે કારણ

 

Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન
Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Exit mobile version