Site icon News Continuous Bureau | Mumbai

શ્વેતા તિવારીએ ડીપ નેક બ્લાઉઝ સાથે ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી દરેક પોશાક પછી તે  ભારતીય હોય કે પશ્ચિમી તે દરેક લુકમાં સુંદર લાગે છે. તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો લુક ખૂબ જ કિલર લાગી રહ્યા છે.આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.તસવીરમાં શ્વેતા તિવારીએ લાઈટ બ્રાઉન અને ગોલ્ડન કલરનો કોમ્બિનેશન લહેંગા પહેર્યો છે.

તસવીરમાં શ્વેતા ક્યારેક ચુનરીને ખભા પર લઈ જતી જોવા મળી હતી તો ક્યારેક તે ચુનરીને ખભા પરથી સરકતી જોવા મળી હતી.

ડીપ નેક બ્લાઉઝ પહેરેલી અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

શ્વેતા તિવારીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો ખબર પડે છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફોલોઅર્સ સાથે તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

અનન્યા પાંડેએ ડીપ નેક બ્રેલેટ ટોપમાં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર,તસવીરો જોઈ સેલેબ્સે કરી આવી કમેન્ટ; જુઓ ફોટોગ્રાફ્સ

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version