Site icon News Continuous Bureau | Mumbai

કપૂર ખાનદાનમાં ઘરે ગૂંજી કિલકારી- આ બૉલીવુડ અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ

News Continuous Bureau | Mumbai

‘કપૂર ખાનદાન’માં(Kapoor Khanadaan) ફરી એકવાર કિલકારી ગૂંજી છે. 

Join Our WhatsApp Channel

સોનમ કપૂરે(Sonam Kapoor) બેબી બોયને(baby boy) જન્મ આપ્યો છે. પુત્રના આગમનની ખુશીમાં આખા ઘરમાં જશ્નનો માહોલ છે. 

કહેવામાં આવી રહ્યું છે કેમાતા અને પુત્ર(Mother and son) બંને સ્વસ્થ છે.

અભિનેત્રી નીતુ કપૂરે(Neetu Kapoor) સોશિયલ મીડિયા(Social media) પોસ્ટ દ્વારા ફેન્સને આ ખુશખબર આપી છે.

નીતુ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર એક નોટ શેર કરીને સોનમ કપૂર અને આનંદ આહુજાને(Sonam Kapoor and Anand Ahuja) અભિનંદન પાઠવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : મિર્ઝાપુર 3ના સેટ પરની તસવીરો થઇ લીક-જોવા મળ્યો ગુડ્ડુ ભૈયાનો ખૌફનાક લૂક-જુઓ ફોટોગ્રાફ્સ

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version