Site icon

વિચિત્ર વ્યવસાય- આ સેલિબ્રિટી પોતાનો પરસેવો વેચી ને કમાય છે લખો રૂપિયા-પહેલા વેચતી હતી તેનો ગેસ

News Continuous Bureau | Mumbai

લોકો પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે. કેટલાક લોકો નોકરી કરે છે અને કેટલાક બિઝનેસમાં (business)હાથ અજમાવતા હોય છે. પરંતુ અમેરિકા કનેક્ટિકટ માં(America) રહેતી એક છોકરી ખૂબ જ અજીબોગરીબ રીતે પૈસા કમાય છે, જેને સાંભળીને તમે છોકરીને પાગલ કહી શકો છો રિયાલિટી ટીવી સ્ટાર સ્ટેફની (TV star Stephanie)31 વર્ષની છે અને તે પૈસા કમાવવા માટે બોટલોમાં પોતાનો પરસેવો (sweat) ભેગો કરે છે. એટલું જ નહીં, આ પરસેવો પણ ખરીદવામાં આવે છે. હા, તેમજ ખરીદનારા આ છોકરીનો પરસેવો લાખોમાં ખરીદે છે.

Join Our WhatsApp Community

પોતાના આ વિચિત્ર વ્યવસાય વિશે વાત કરતાં સ્ટેફનીએ કહ્યું કે આ ઉનાળાની સીઝનનું નામ હોટ ગર્લ (hot girl)રાખવામાં આવશે… મને પરસેવો વળવા લાગ્યો છે… અમે તેને ભેગો કરીએ છે અને વેચીયે છે. (sweat business)તમને જણાવી દઈએ કે જો સ્ટેફની 15 મિનિટ પણ તડકામાં વિતાવે તો આખી બરણી પરસેવાથી ભરાઈ જાય છે. અને જો ગરમી વધુ હોય તો, તો તે પરસેવાથી 10 બોટલ જાર ભરે છે. તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે પરંતુ તે  એક જાર ઓછામાં ઓછા 40 હજાર રૂપિયામાં વેચે છે. સ્ટેફનીનો દાવો છે કે તે દરરોજ 4 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. સ્ટેફનીને સ્વિમિંગ પૂલ(swimming pool) પાસે બેસવું ગમે છે, પરંતુ તેમાં ઘણી મહેનત કરવી પડે છે.સ્ટેફની પરસેવા ખરીદનારાઓને કહે છે કે મારા પરસેવાની સુગંધથી મારા ચાહકો મારી નજીકનો અનુભવ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : રણબીર કપૂર આલિયા ભટ્ટ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું ટીઝર થયું રિલીઝ-જોવા મળ્યો મૌની રોય નો ખૌફનાક અંદાજ-આ દિવસે આવશે ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર

સ્ટેફની કહે છે કે પરસેવો એકત્ર કરવાની પ્રક્રિયા દરમિયાન તે પોતાની જાતને ખૂબ જ હાઇડ્રેટેડ (hydrate)રાખે છે, જેના કારણે વધુ પડતો પરસેવો થાય છે. રિયાલિટી સ્ટારને(TV star Stephanie) ખબર છે કે આખો દિવસ તડકામાં બેસવું જોખમી હોઈ શકે છે, તેથી તે પોતાની જાતને બચાવવા માટે સાવચેતી પણ લે છે. પરસેવો પાડતા પહેલા આ સ્ટાર પોતાનો ગેસ (gas)લોકોને વેચતી હતી, જેના કારણે તે ઘણી હેડલાઈન્સ બની હતી. પરંતુ તેના કારણે સ્ટેફનીના(TV star Stephanie) શરીરમાં ખૂબ પીડા થવા લાગી હતી. તેમની છાતીમાં દુખાવો પણ વધી ગયો હતો અને ડૉક્ટરે તેમને હાર્ટ એટેકની (heart atack)ચેતવણી આપી હતી. જેના કારણે તેણે આ કામ છોડી દેવું પડ્યું હતું. સ્ટેફનીએ કહ્યું કે હું સ્માર્ટ બનવા માંગુ છું.હું ધીમી શરૂઆત અને ટકાઉ વૃદ્ધિને અપનાવવા માંગુ છું, જેથી મારા શરીર પર તેની અસર ન થાય. સ્ટેફનીએ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સને આ વિચિત્ર કામ વિશે જણાવ્યું.

Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો
TRP List: ‘અનુપમા’ ફરીથી ટોચ પર, ‘યે રિશ્તા…’ ની રેન્ક ઘટી,આ શો એ મચાવી ધમાલ, જાણો TRPમાં કઈ સિરિયલ એ મારી બાજી
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીનો લેટેસ્ટ લુક જોઈને ચોંકી જશે રણવીર સિંહ, અભિનેતા નો અતરંગી લુક જોઈને ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા
Vijay Deverakonda-Rashmika Mandanna: અભિનંદન! વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના ની ગુપ્ત રીતે થઈ ગઈ સગાઈ! આ દિવસે કરશે લગ્ન, અભિનેત્રી ની એક પોસ્ટ એ કર્યું ચર્ચા નું બજાર ગરમ
Exit mobile version