Site icon

તારક મહેતાની આ લૅડી ઍક્ટ્રેસને તેના સૌંદર્યને કારણે ડેટ પર પડી ભારે તકલીફ, જેમ તેમ પીછો છૂટ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

 

છેલ્લાં 13 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માટીવીની દુનિયામાં હંગામો મચાવી રહ્યો છે. આ કૉમેડી આધારિત શો ફક્ત ભારતમાં જ પ્રખ્યાત નથી, પરંતુ વિદેશમાં પણ છે અને આ શો વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે.

શોમાં સમયની સાથે કેટલાંય પાત્રો બદલાયાં. આ  TV શોથી Mtv Splitsvilla 12 ફેમ આરાધના શર્મા પણ ચર્ચામાં રહી છે. આ શોમાં આરાધના લૅડી ડિટેક્ટિવનું પાત્ર ભજવી રહી છે. આરાધના રિયલ લાઇફમાં એકદમ બિનધાસ્ત છે. આરાધનાનું ફિગર જોઈને ભલભલા ચક્કર ખાઈ જાય છે. તારક મહેતા સિરિયલમાં આ સેક્સી ગર્લની એન્ટ્રી થયા પછી ઘણા લોકો તો સ્પેશિયલ આરાધનાનું હૉટ ફિગર જોવા માટે ટીવી સામે બેસી રહે છે.

સિનેસ્ટારના લખલૂંટ ખર્ચા, શાહરુખ ખાનની એક વેનિટી વેન આટલા કરોડની અને આ છે સુવિધા, મોંઘું ઘર પણ એની સામે કશુ નથી; જાણો વિગત

આરાધના એકદમ બોલ્ડ સ્વભાવની છોકરી છે. તેને ફ્રી લાઇફ જીવવાની આદત છે. એક ઇન્ટરવ્યૂમાં આરાધનાએ કહ્યું કે તે પોતાના એક Random Boyfriend ની સાથે ડેટ પર ગઈ હતી ત્યારે તેનો Boyfriend શારીરિક સંબંધ બનાવવાની જીદ કરવા લાગ્યો, કિસ કરવા લાગ્યો, જબરદસ્તી બાથમાં લેવા લાગ્યો ત્યારે ઍક્ટ્રેસે તેને ઝાટકીને NO કહ્યું.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version