Site icon News Continuous Bureau | Mumbai

 તારા સુતારીયા એ શેર કરી બોલ્ડ તસવીરો. જોતજોતામાં થઇ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ 

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 26 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

તારા સુતારિયાએ બહુ ઓછી ફિલ્મો કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે તે એક મોટા સ્ટાર તરીકે ગણાય છે. અભિનેત્રી તારા સુતારિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર  ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. 


 

તાજેતરમાં અભિનેત્રીએ માલદિવ્સમાં વેકેશનની મજા માણતી થ્રો બેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલમાં વચ્ચો-વચ્ચ જોવા મળી રહી છે.  આ તસવીરોમાં  અભિનેત્રી એ વ્હાઇટ કલરનું સ્વિમસૂટ પહેર્યું છે.  આ ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે કે, “જલપરીની જેમ જ”.   

તારા સુતરિયા બોલીવૂડમાં કારકિર્દી શરૂઆત કરણ જોહરની 'સ્ટુડન્ટસ ઓફ ધ ઇયર ટુ' થી કરી હતી.  તારા સુતારિયાએ બોલિવૂડમાં આવ્યા પહેલા ટેલિવિઝન ની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.બાળ કલાકાર તરીકે તારાએ કામ કર્યું હતું. 

શું ભારતનું વેક્સિન સંકટ ટળશે? આ દેશ ભારતમાં ૮૫ કરોડ રસી બનાવશે.
 

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version