Site icon

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં આખો વખત સંસ્કારની વાત કરનાર આ કિરદાર છે અસલ જિંદગીમાં ચેઇન સ્મૉકર; નામ જાણી ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

નાના પડદા પર સૌથી પૉપ્યુલર ટીવી શોમાંથી એક તારક મેહતા કા ઉલ્ટા ચશ્માટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) લિસ્ટમાં હંમેશાં ટૉપ-10માં રહે છે. શોના દરેક પાત્રો અને કલાકાર હિટ થઈ ચૂક્યા છે અને આ ટીવી શો 3,000થી વધુ એપિસોડ પૂરા કરવાની સાથે અનેક મામલે રેકૉર્ડ બનાવી ચૂક્યો છે. શોમાં જેઠાલાલના પિતા ચંપકલાલની ભૂમિકા ભજવનારા અમિત ભટ્ટને તો જાણો છો, પરંતુ શું તમે અસલી ચંપકલાલ વિશે જાણો છો?

આવો જાણીએ મહાનાયક દિલીપકુમારની ઉપલબ્ધી અને તેમના જીવનની કેટલીક વાતો

બહુ ઓછા લોકો જાણે છે કે શોમાં દેખાડવામાં આવતું ચંપકલાલનું પાત્ર ચંપકના રિયલ પાત્રથી ખૂબ અલગ છે. શોના સ્ક્રીનપ્લેના હિસાબથી ચંપકલાલ એટલે કે જેઠાલાલના પિતા હંમેશાં ગુસ્સામાં રહેતા એક પિતા છે, જે વાત-વાત પર તેને સંસ્કારોના પાઠ ભણાવે છે, જોકે કૉલમવાળા ચંપકલાલ એક ચેઇન સ્મૉકર છે, જેમના હાથમાં દરેક સમયે બીડી કે સિગારેટ હોય છે. મહત્વનું છે કે ટીવી શો તારક મેહતામાં ચંપકલાલનું પાત્ર 48 વર્ષીય અમિત ભટ્ટ ભજવે છે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ગુજરાતીના જાણીતા કૉલમનિસ્ટ તારક મેહતાની કૉલમ 'દુનિયા ના ઉંધા ચશ્મા'થી પ્રેરિત છે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version