ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પોતાની કામણગારી અદાઓ માટે પ્રખ્યાત છે. તેનું નામ અનેક લોકો સાથે જોડવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ તેનું નામ એક યુવાન રાજકારણી સાથે હતું ત્યારબાદ તેનું નામ ટાઇગર શ્રોફ સાથે જોડવામાં આવ્યું હતું. હવે તેના ચાહકોની સૂચિમાં એક ક્રિકેટર પણ શામેલ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે ઇંગ્લેન્ડ પહોંચેલો ક્રિકેટર એટલે કે અરજાન નાગસવાલા એ એક મુલાકાતમાં જણાવ્યું કે તેને સચિન તેંડુલકર ની બેટીગ પસંદ છે અને અભિનેત્રી દિશા પટણી ખૂબ પસંદ છે. અરઝાન ના આ નિવેદન પછી સર્વે કોઈની નજર દિશા પટણી પર ઠરી છે.
પત્રકાર પોપટલાલ એ પણ ચાઈનીઝ ફિલ્મમાં? જાણો પત્રકાર પોપટલાલ ની ચાઇનીઝ ફિલ્મ વિશે
હવે જોવાનું એ રહે છે કે દિશા પટણી આનો જવાબ શું આપે છે.