Site icon

મેચમાં ટાઈગર શ્રોફના ગોલથી ફેન્સ રહી ગયા દંગ- વિડીયો જોઈ ચાહકો એ કરી ફૂટબોલ ના આ સુપરસ્ટાર ખિલાડી સાથે તુલના- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડના એક્શન કિંગ કહેવાતા ટાઇગર શ્રોફ(Tiger shroff) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના લુક અને ફિટનેસ(fitness) માટે ખૂબ જ ફેમસ છે. માર્શલ આર્ટની(Martial arts) ટ્રેનિંગ લઈ ચૂકેલા ટાઈગર શ્રોફને સ્પોર્ટ્સમાં (sports)પણ ઘણો રસ છે. તે જ સમયે, હાલમાં જ ટાઇગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં આવ્યો છે જેમાં તે ફૂટબોલ રમતા (playing football)જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકો એટલા પ્રભાવિત થયા કે તેઓએ અભિનેતાની તુલના ફૂટબોલ સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)અને લિયોનેલ મેસી(Lionel Messi) સાથે કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

ટાઈગર શ્રોફ ફૂટબોલ નો શોખીન છે. હાલમાં જ ટાઈગર શ્રોફે ફૂટબોલ મેચનો વીડિયો (share video)શેર કર્યો છે. આ વીડિયોમાં ટાઈગર શ્રોફ એક પ્રોફેશનલ ખેલાડીની જેમ ફૂટબોલ રમતા(playing football) જોવા મળી રહ્યો  છે.આટલું જ નહીં, ટાઈગર ખૂબ જ ઝડપે આવે છે અને બોલને પગથી ધકેલતા તે ગોલ પણ કરે છે. તે જ સમયે, તેની સાથે મેદાન પર હાજર લોકો ફક્ત તેના ચહેરાને જ જોતા રહે છે. ટાઈગર શ્રોફના વીડિયોમાં શાનદાર ગોલ જોઈને સોશિયલ મીડિયા(social media) પર ફૂટબોલ ચાહકો તેની તુલના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી સાથે કરી રહ્યા છે. ટાઇગર શ્રોફના આ વીડિયોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ(Internet viral) થતો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં રિયા અને શોવિક ચક્રવર્તી ની મુશ્કેલી વધી-કોર્ટમાં ઘડાયા આરોપ-આ તારીખે થશે સુનાવણી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં ટાઈગર શ્રોફ 'ગણપત', 'બાગી 3', 'રેમ્બો' અને 'મુન્ના માઈકલ' જેવી તેની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં (film busy)વ્યસ્ત છે. તે જ સમયે, ચાહકો તેની ફિલ્મોની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version