Site icon News Continuous Bureau | Mumbai

બૉલિવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને દિશા પટની મુશ્કેલીમાં મુકાયાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

બોલિવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેન્ડ દિશા પટની સેશન પતાવી બંને જણ ગાડીમાં ડ્રાઇવ કરવા  નીકળી પડ્યાં હતાં. બાન્દ્રાના બૅન્ડ સ્ટૅન્ડ પર મુંબઈ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને તેમને બહાર નીકળવા અંગેનું કારણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બહાર નીકળવા અંગે સંતોષજનક કારણ આપી શક્યાં ન હતાં. પોલીસે તેમના આધારકાર્ડ ચેક કરી અને પછી તેમને જવા દીધાં હતાં. ત્યાર બાદ lockdownમાં વગર કારણે બહાર નીકળવા બદલ બંને કલાકારો સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર રિલીઝ થયું; જુઓ વીડિયો

આમ આ બંને કલાકારોને lockdownમાં બહાર નીકળવાનું ભારે પડી ગયું હતું.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version