Site icon

વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર રિલીઝ થયું; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં તે એક ફોરેસ્ટ ઑફિસરની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં તેનું કામ સ્થાનિક લોકોમાં આતંક મચાવનાર વાઘણને શોધવાનું છે. વિદ્યા બાલનની સાથે તેના કૉ-સ્ટાર શરત સક્સેના એક ઘમંડી શિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે. ‘શેરની’ના ટ્રેલરમાં અચાનક વળાંક ત્યારે આવે છે જ્યારે જંગલમાં વધુ એક મૃત્યુ થાય છે.

મહાભારતમાં દુર્યોધન નું પાત્ર ભજવનાર પુનિત ઇસ્સાર ની છ વર્ષ બાદ ટીવી પર વાપસી

આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે વિજય રાજ, ઇલા અરુણ અને બિજેન્દ્ર કાલાનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ અમિત મુસરકરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું પ્રીમિયર 18મી જૂને ઍમેઝોન પ્રાઇમ પર થશે.

.@vidya_balan is here to tell you what a #Sherni can do!#SherniTrailer out now.
Meet #SherniOnPrime, June 18.#AmitMasurkar #BhushanKumar @vikramix @ShikhaaSharma03 @AasthaTiku @Abundantia_Ent @TSeries pic.twitter.com/RmoB75z7eq

— amazon prime video IN (@PrimeVideoIN) June 2, 2021

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Exit mobile version