Site icon News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદે ફેશનની તમામ હદો કરી પાર! ટોપ ને બદલે સાંકળો લપેટેલી મળી જોવા; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફે જાવેદની વિચિત્ર શૈલીએ ફરી એકવાર ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો છે. ઉર્ફીના લેટેસ્ટ લુકને સમજવામાં તમારું મગજ ગૂંચવાઈ જશે.ઉર્ફી જાવેદ ફરી એકવાર ફેશન ક્વીન તરીકે પબ્લિક પ્લેસ પર પહોંચી છે. આ વખતે એક્ટ્રેસની સ્ટાઇલે બધાના મન ને ચકરાવે ચડાવી  દીધા છે.

Join Our WhatsApp Channel

ઉર્ફી ગળામાં સાંકળો લપેટીને જોવા  મળી રહી છે, એટલું જ નહીં, આ સાંકળો પર વિવિધ રંગોના નાના તાળાઓ પણ લટકેલા જોવા મળે છે. તે તો ઉર્ફી જાણે છે કે આ લુક સાથે શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઉર્ફીએ આ ચેનને ટોપને બદલે તેના આઉટફિટ તરીકે પહેર્યું છે. સાથે અભિનેત્રીએ જાળીદાર સ્કર્ટ પણ પહેર્યું છે.

ઉર્ફી જાવેદ સાંકળવાળા બેકલેસ ટોપમાં તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ઉર્ફીએ લેટેસ્ટ લુકમાં પોનીટેલ સ્ટાઈલમાં તેના વાળ બાંધ્યા છે. ઉપરાંત, અભિનેત્રીએ હળવા આંખના મેકઅપ સાથે ગુલાબી રંગની લિપસ્ટિક કરી છે.

ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાની અસામાન્ય શૈલીથી બધાને ચોંકાવી દીધા છે. એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં ઉર્ફી મ્યુઝિક વીડિયોમાં ધમાલ  કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ગ્રીન ગાઉન માં સામંથા રૂથ પ્રભુએ દેખાડ્યું આકર્ષક લુક, ફોટા જોઈને ચાહકો થયા દિવાના; જુઓ ફોટોગ્રાફ્સ

Akshaye Khanna Luxury Apartment અક્ષય ખન્નાનું નવું શાહી સરનામું મુંબઈના પોશ વિસ્તારમાં ₹૩૩.૨૬ કરોડનો સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ કર્યો પોતાના નામે
Rashmika Mandanna Mysaa Look ‘મૈસા’ ના અંતિમ યુદ્ધની ઝલક આવી સામે, રશ્મિકા મંદાનાના ઉગ્ર અને દમદાર અવતારે વધાર્યો ફિલ્મનો રોમાંચ
Rise and Fall Show Violence ‘રાઇઝ એન્ડ ફોલ ૨’ ના સેટ પર જોરદાર હંગામો શહઝાદ પૂનાવાલા સાથે ધક્કામુક્કી અને હાથાપાઈ, વીડિયોથી ખળભળાટ
Ruhaanika Dhawan Journey ૧૫ વર્ષની ઉંમરે કરોડોનું ઘર ખરીદ્યું, સલમાન અને સની દેઓલ સાથે કર્યું કામ; જાણો કોણ છે આ ટીવી સ્ટાર?
Exit mobile version