Site icon

ઉર્ફી જાવેદે મરૂન બોડીકૉન શિમરી ડ્રેસ માં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો ને યાદ આવ્યું શમ્મીકપૂર નું ગીત; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ દરરોજ તેના નવા લુકને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફી તેના કપડા સાથે એ રીતે પ્રયોગ કરે છે કે લોકો પહેલી ઝલકમાં આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી તેઓ થોડા સમય માટે ઉર્ફીના લુકની પ્રશંસા કરતા રહે છે. ઉર્ફીએ આ વખતે ફરી એવું જ કંઈક કર્યું છે.

Join Our WhatsApp Community

ઉર્ફીએ પાર્ટી માટે ખાસ રીતે તૈયાર થઈને, એક ફોટોશૂટ કરાવ્યું, જેની તસવીરો હવે ફેન્સ સાથે પણ શેર કરવામાં આવી છે.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફીએ મરૂન કલરનો શોર્ટ બોડીકોન વન પીસ ડ્રેસ પહેર્યો છે .

ઉર્ફી જાવેદના આ આખા ડ્રેસ પર સ્ટાર્સ જડેલા હતા. આવી સ્થિતિમાં, તેને કોમેન્ટ સેક્શનમાં જોઈને ચાહકો કહે છે, 'ઉર્ફીને જોઈ ને બદન પર સિતારે લપેટે હુએ … ગીત યાદ આવી ગયું'.

આ સમાચાર પણ વાંચો : પ્રેગ્નેન્સી દરમિયાન વધુ સુંદર બની સોનમ કપૂર! રાજસી લૂક માં કરાવ્યું ફોટોશૂટ; જુઓ ફોટોગ્રાફ્સ

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version