Site icon

ના ફૂલ-ના તારા કે ના વાયર આ વખતે ઉર્ફી જાવેદે પોતાના શરીર ને ઢાંકવા કર્યો આ વસ્તુ નો ઉપયોગ-તસવીરો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

અજીબ ફેશનની જ્યારે વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઉર્ફી જાવેદનું(Urfi Javed style) જ આવે છે. તે પોતાની અતરંગી સ્ટાઈલથી સામેવાળાને સરપ્રાઈઝ(surprise) કરવામાં માહેર છે. ફરી એકવાર ઉર્ફીની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. નવી તસવીરોમાં ઉર્ફી ફોઈલ પેપરના ડ્રેસમાં(paper foil dress) જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

ઉર્ફી એ આ વખતે ન તો બોરીનો ઉપયોગ કર્યો છે કે ન તો પથ્થરનો. તેના બદલે, ઉર્ફી તેની નવીનતમ તસવીરોમાં તેના શરીર પર ફોઇલ પેપર(paper foil) અથવા તો એવું પણ કહી શકાય કે તેને તેના શરીર ને વરખ થી ઢાંક્યું છે.

ઉર્ફી જાવેદની લેટેસ્ટ તસવીરોએ (Urfi Javed photos)ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એવું કહી શકાય કે ઉર્ફીએ તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ(internet) પર ધૂમ મચાવી દીધી છે.

ઉર્ફી જાવેદે હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Urfi Javed Instagram) પર પોતાની તસવીરો શેર કરી છે.  તસવીરો માં ઉર્ફીની સ્ટાઈલ જોઈને કોઈ પણ તેના દિવાના બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદ ની વિચિત્ર હરકત થઇ કેમેરામાં કેદ- સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચા નો વિષય -જુઓ વિડીયો

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version