Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર- બોલિવુડ અને ટીવીના જાણીતા એક્ટર અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન- લાંબા સમયથી આ મોટી બીમારીથી હતા પીડિત 

News Continuous Bureau | Mumbai

પીઢ અભિનેતા (Veteran actor) અરુણ બાલી(Arun Bali )નું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈ(Mumbai) માં સવારે 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. 

Join Our WhatsApp Channel

અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને થોડા મહિના પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

પરિવારના જણાવ્યા મુજબ, તેઓ ન્યૂરોમસ્ક્યુલર (Neuromuscular)નામની બીમારી સામે લડી રહ્યા હતા. જેના કારણે તેમને બોલવામાં મુશ્કેલી થતી હતી.

અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો શોકમાં છે. ઘણા સેલેબ્સ અને ફેન્સે સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : નાતિન નવ્યાએ અમિતાભ બચ્ચન સામે કરી પીરિયડ્સ વિશે વાત-સ્ત્રી ના સ્વાસ્થ્ય ને લઇ ને કહી આ વાત 

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version