મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા કિશોર નાંદલસકરનું કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે.
છેલ્લા 2 અઠવાડીયાથી તેઓ ઠાણેના કાવિડ સેન્ટરમાં દાખલ હતા.
તેમણે ફિલ્મ ઇના મીના ડિકાથી પોતાના ફિલ્મી કરિયરની 1989માં શરૂઆત કરી હતી. તેમણે 30 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
હવે સાઉદી અરબના બાળકો શીખશે રામાયણ અને મહાભારત નો પાઠ. જાણો વિગત.