News Continuous Bureau | Mumbai
સિનેમા જગતના દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર(Film director) તાતિનેની રામા રાવનું(Tatineni Rama Rao) 84 વર્ષની ઉંમરે નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મંગળવારે રાતે ટી રામા રાવે અંતિમ શ્વાસ લીધા છે.
તેઓ ઘણાં સમયથી સ્વાસ્થ્ય સંબંધિત(Health problems) સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. એવામાં તેમને ચેન્નઈની(Chennai) એક ખાનગી હૉસ્પિટલમાં(private hospital )દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
ટી રામારાવે પોતાના કરિઅરમાં ઘણું કામ કર્યું. તેમણે હિન્દી(Hindi) અને તેલુગુમાં(telugu) પણ ફિલ્મો બનાવી છે.
આ સમાચાર પણ વાંચો : કપૂર પરિવાર પછી આ અભિનેતાના ઘરમાં ગુંજશે શહેનાઈ, જોવા મળશે ક્રિકેટ અને બોલિવૂડ નો સંગમ

