Site icon News Continuous Bureau | Mumbai

કેટરીના કૈફ ની મહેંદી સેરેમની ની તસવીરો થઇ વાયરલ, સસરા સાથે ડાન્સ કરતી જોવા મળી અભિનેત્રી; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર

આ અઠવાડિયે વિકી કૌશલ અને કેટરીના કૈફનો દબદબો રહ્યો . બંનેના લગ્ન બાદ હવે મહેંદીની તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફ ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્નની તસવીરો બંનેએ એ જ દિવસે શેર કરી હતી.

આ દરમિયાન કેટરીના કૈફે કલરફુલ લહેંગો  પહેર્યો છે  જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે .

તસવીરો જોઈને તમને સ્પષ્ટ થઈ જશે કે બંનેએ તેમના લગ્નના દરેક ફંક્શનને ખૂબ જ સારી રીતે એન્જોય કર્યું છે.

કેટરિના વિકીના પિતા એટલે કે તેના સસરા  સાથે ડાન્સ કરતી જોવા મળી છે .

ફોટો શેર કરતા વિકી અને કેટરીનાએ લખ્યું, મહેંદી તા સજદી જે નાચે સારે તબર

મૌની રોય જાહેર માં દેખાતા ભીડે ઘેરી લીધી. અભિનેત્રી ડરી ગઈ. જાણો મુંબઈ નો કિસ્સો

Massive Fire At Film City Mumbai મુંબઈ ફિલ્મ સિટીમાં ભીષણ આગ ‘પતિ પત્ની ઔર પંગા 2’ના સેટ પર લાગેલી આગ ‘હસલ 5’ સુધી ફેલાઈ.. જુઓ વિડીયો
Fire Breaks Out On Ranbir Kapoor Ramayana Set રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ના સેટ પર લાગી ભીષણ આગ નાસભાગ અને અફરાતફરીનો માહોલ, ઘટનાનો વીડિયો વાયરલ
Rajpal Yadav Cheque Bounce Case ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની કડક ફટકાર આ તારીખ સુધીમાં બાકી રકમ ચૂકવવાનો અંતિમ આદેશ
Sanjay Dutt Clarification On India Remark ‘ભારતમાં શાંતિ નથી લાગતી’ કહી બરાબરના ઘેરાયા સંજય દત્ત! ટ્રોલ થયા બાદ આપી સફાઈ..
Exit mobile version