Site icon News Continuous Bureau | Mumbai

‘મિર્ઝાપુર’ વેબસિરિઝમાં કામ કરનારા આ જાણીતા અભિનેતાનું થયું નિધન, ઘરમાંથી મળ્યો મૃતદેહ; ફેન્સ લાગ્યો આંચકો

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

'મિર્ઝાપુર' વેબસિરિઝમાં કામ કરનારા અભિનેતા બ્રહ્મ મિશ્રાનો મૃતદેહ ગુરુવારે વર્સોવાના ફ્લેટના બાથરૂમમાંથી મળી આવ્યો છે. 

બાથરૂમમાં જ હાર્ટએટેકથી અભિનેતાનું મોત થયું હોવાની શંકા છે. 

પોલીસે મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી, આ મામલે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ બનાવની ભોપાળમાં રહેતા મૃતકના ભાઇ સંદીપ  મિશ્રાને માહિતી આપવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે અભિનેતા ત્રણ દિવસ પૂર્વે છાતીમાં દુખાવો થતા ડોક્ટર પાસેથી દવા લઇને આવ્યો હોવાનું કહેવાય છે. કદાચ ઘરે કદાચ તેની તબિયત વધુ લથડી ગઈ હોવાની ચર્ચા થઇ રહી છે. 

અરે વાહ, મધ્ય રેલેની પેસેન્જર મોબાઇલ એપમાં ટ્રેનોનું રિયલ- ટાઇમ ટ્રેકિંગ આ મહિનાથી ઉપલબ્ધ થશે
 

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version