Site icon

યો યો હની સિંહની મુશ્કેલીઓ વધી, પત્ની શાલિનીએ લગાવ્યા આ આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

બૉલિવુડનો લોકપ્રિય સિંગર યો યો હની સિંહ હાલમાં તેની પર્સનલ લાઇફને લઈને સમાચારોમાં છે. મીડિયા રિપૉર્ટમાં જણાવ્યું છે કે યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના ઉપર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, શાલિનીએ હની સિંહ પર માનસિક ત્રાસ અને આર્થિક શોષણને લઈને પણ કેસ દાખલ કર્યો છે. તેણે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમની અંદર મામલો રજિસ્ટર કરાવ્યો છે.

અનુપમાને ધક્કા મારીને કરવામાં આવશે ઘરની બહાર, પૂરું થશે કાવ્યાનું સપનું; જાણો ‘અનુપમા’ના આજના એપિસોડ વિશે

કેટલાક મીડિયા રિપૉર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાલિની તલવારે પતિ હની સિંહની સાથોસાથ તેના પરિવાર ઉપર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. આથી વિશેષ શાલિનીએ હની સિંહ પર એવો આરોપ પણ લગાવ્યો છે કે તેને કેટલીક મહિલાઓ સાથે અવૈધિક સંબંધો પણ બનાવ્યા હતા.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version