Site icon News Continuous Bureau | Mumbai

A R Rahman divorce: શું રિતિક રોશન કરતા પણ મોંઘા હશે એ આર રહેમાન ના છૂટાછેડા? સંગીતકાર ની નેટવર્થ ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

A R Rahman divorce: એ આર રહેમાન તેની પત્ની સાયરા સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યો છે તેવામાં હવે એવી અટકળો ચાલી રહી છે કે એ ર રહેમાન ના છૂટાછેડા રિતિક કરતા પણ મોંઘા થવાના છે.

a r rahman divorce fans speculate will be most expensive bollywood industry

a r rahman divorce fans speculate will be most expensive bollywood industry

News Continuous Bureau | Mumbai

A R Rahman divorce: એ આર રહેમાન અને તેની પત્ની સાયરા બાનુના છૂટાછેડા લેવાના છે આ સમાચારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. સંગીતકાર ના ચાહકો આ સમાચાર બાદ આઘાત માં છે તેવામાં હવે એવી અટકળો ચાલી રહી છે કે એ ર રહેમાન ના છૂટાછેડા રિતિક કરતા પણ મોંઘા થવાના છે. આ ચર્ચા નું કારણ એ આર રહેમાન ની સંપત્તિ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : KBC 16: કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચન ના મોઢેથી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થઇ ગયા અમિતાભ બચ્ચન

એ આર રહેમાન ની સંપત્તિ 

મીડિયા રિપોર્ટ મુજબ એ આર રહેમાન ની કુલ સંપત્તિ અંદાજે 1,728 કરોડથી 2,000 કરોડની આસપાસ છે. તે એક ગીત માટે અધધ 3 કરોડ રૂપિયા લે છે અને જ્યારે તે ફિલ્મોમાં સંગીત માટે પોતાનો અવાજ આપે છે ત્યારે તેની ફી 10 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ચેન્નાઇ માં એ આર રહેમાન નો આલીશાન બંગલો પણ છે. એટલું જ નહીં તેની પાસે લોસ એન્જલસમાં એક આલીશાન એપાર્ટમેન્ટ પણ છે, એઆર રહેમાન પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.આ સાથે જ એઆર રહેમાન સૌથી વધુ કમાણી કરનારા ગાયકોમાં સામેલ છે.


એ આર રહેમાન ના છૂટાછેડા ના સમાચાર બાદ લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે જયારે બંને ના છૂટાછેડા થઇ રહ્યા છે તો એ આર રહેમાન ની પત્ની ને આ સંપત્તિ માંથી શું મળશે.આ સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અત્યારસુધી ઇન્ડસ્ટ્રી માં રિતિક રોશન ના છૂટાછેડા સૌથી મોંઘા હતા હવે કદાચ એ આર રહેમાન ના હોય.  તમને જણાવી દઈએ કે, રિતિક રોશને સુઝેનને 380 કરોડ રૂપિયા એલિમની તરીકે આપ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version