Site icon

Aamir khan: દીકરી ના પ્રિ વેડિંગ ફંક્શન દરમિયાન ઝૂમી ઉઠ્યો આમિર ખાન, આ ખાસ વ્યક્તિ સાથે લગાવ્યા રાજસ્થાની ગીત પર ઠુમકા, જુઓ વિડિયો

Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાન ના આજે ઉદયપુર માં મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ થી લગ્ન થવાના છે. લગ્ન પહેલા આમિર ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ડાન્સ કરી રહ્યો છે આ વિડીયો માં તેની સાથે તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ પણ જોવા મળી રહી છે.

aamir khan dance with ex wife kiran rao during ira khan pre wedding function

aamir khan dance with ex wife kiran rao during ira khan pre wedding function

News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે આજે ઉદયપુર માં મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ થી સાત ફેરા લેશે. આગાઉ કપલે પરિવાર અને મિત્રો ની હાજરી માં રજીસ્ટર મેરેજ કર્યા હતા.હવે ઇરા ખાન અને નૂપુર શિખરે નો આખો પરિવાર ઉદયપુર માં છે. ઉદયપુર માં ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આમિર ખાન તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

આમિર ખાન નો ડાન્સ વિડીયો થયો વાયરલ

આમિર ખાન નો ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે રાજસ્થાની ગીતો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફંક્શન દરમિયાન નો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


તમને જણાવી દઈએ કે 8 જાન્યુઆરી એટલે કે આજે ઇરા અને નૂપુર સાત ફેરા લેશે. તેમજ મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાનની પુત્રી ઇરા ખાન ના લગ્નનું રિસેપ્શન 13 જાન્યુઆરી એ થવાનું છે અને તેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની તમામ હસ્તીઓ હાજરી આપશે. 

આ સમાચાર પણ વાંચો : Urvashi dholakia: આ કારણોસર ઉર્વશી ધોળકિયા થઇ હોસ્પિટલમાં દાખલ, અભિનેત્રી ના દીકરા એ આપી માહિતી

 

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version