Site icon News Continuous Bureau | Mumbai

આમિર ખાનની દિકરીએ રિયલ લાઈફમાં ફીલ્મ જેવા દ્રશ્યો ખડા કર્યા- મેરેથોનમાં બોયફ્રેન્ડે બધા વચ્ચે કિસ કરી અને સગાઈની અંગૂઠી પહેરાવી- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલીવુડ(Bollywood)ના મિસ્ટર પરફકેનિસ્ટ આમિર ખાન(Amir Khan)ની લાડલી ઈરા ખાન તેની પર્સનલ લાઇફ અને કોઝી પિક્ચર્સના કારણે ચર્ચામાં રહે છે. હવે (Ira Khan)તેના બોયફ્રેન્ડ અને લિવ-ઈન પાર્ટનર નુપુર શિખર(Nupur Shikhar) સાથે સગાઈ(Engagement) કરી લીધી છે. 

Join Our WhatsApp Channel

 

આ સગાઈનો એક વીડિયો ઈરા ખાને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નૂપુર મેરેથોન દરમિયાન ફિલ્મી અંદાજમાં ઘૂંટણ પર બેસી, બોક્સમાંથી વીંટી કાઢીને ઇરાને પ્રપોઝ કરે છે.  નૂપુરનું આ ફિલ્મ પ્રપોઝલ જોઈને ઈરા ખૂબ ખુશ થાય છે અને પળભરનો વિચાર કર્યા વિના હા કહે છે, એ પછી નૂપુર તેને વીંટી પહેરાવે છે.  આ પ્રપોઝલ પછી ઇરા નૂપુરને કિસ કરે છે. બંનેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  બોલ્ડ વિષય અને વાંધાજનક દ્રશ્યો ને કારણે આ ફિલ્મો થઇ હતી ભારતમાં બેન-જાણો ક્યાં જોઈ શકાશે આ ફિલ્મો 

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version