Site icon

Aamir Khan: સિતારે જમીન પર ને લઈને ઉઠેલી બાયકોટ ની માંગણી ની વચ્ચે આમિર ખાન એ કર્યું એવું કામ કે લોકો એ માર્યો યુ ટર્ન

Aamir Khan: ઓપરેશન સિંદૂર પર મૌન અને તુર્કી વિવાદ બાદ આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર સામે બાયકોટની માંગ થઇ હતી હવે અભિનેતા એ તેના પ્રોડક્શન હાઉસ નો ડીપી બદલ્યો છે

Aamir Khan Faces Boycott Calls Ahead of Sitare Zameen Par Changes DP to Tricolor

News Continuous Bureau | Mumbai

Aamir Khan:  બોલીવૂડ એક્ટર આમિર ખાન ફરી એકવાર વિવાદમાં છે. તેની અપકમિંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર બાયકોટની માંગનો સામનો કરી રહી છે. યુઝર્સનો આરોપ છે કે આમિરે પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર મૌન રાખ્યું છે. હવે આમિરના પ્રોડક્શન હાઉસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તિરંગો લગાવીને દેશભક્તિ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, જેને યુઝર્સ “ડેમેજ કન્ટ્રોલ” કહી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: YRKKH Leap Promo: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે 6 વર્ષ નો લિપ, અરમાન અને અભીરા ના જીવન માં આવશે નવો વળાંક

પ્રોડક્શન હાઉસે બદલ્યું ડીપી, લખ્યું – ‘અલગ અંદાજ’

આમિર ખાન પ્રોડક્શન્સ એ Instagram, X અને Facebook પર પોતાની ડીસ્પ્લે પિક્ચર બદલી છે. હવે લોગોની જગ્યાએ તિરંગો મૂકવામાં આવ્યો છે. બાયોમાં લખાયું છે – “અલગ અંદાજ”, જેને ફિલ્મના ટેગલાઇન સાથે જોડવામાં આવી રહ્યું છે.યુઝર્સનું કહેવું છે કે આમિરે તુર્કીની ફર્સ્ટ લેડી એમિન એર્દોગન  સાથેની જૂની મુલાકાત અને તાજેતરના આતંકી હુમલાઓ પર મૌન રાખીને દેશવિરોધી વલણ બતાવ્યું છે. આ કારણે ‘સિતારે જમીન પર’ના બાયકોટની માંગ વધી રહી છે.


આમિર ખાન અને જેનેલિયા ડિસૂઝા અભિનિત ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Dhurandhar 2: ‘ધુરંધર 2’ પર લટકતી કાયદાકીય તલવાર: જૂના સુપરહિટ ગીત ના કારણે મુસીબતમાં મુકાયા આદિત્ય ધર.
Exit mobile version