Site icon

Aamir khan: દીકરી ઇરા ખાન ના લગ્ન માં આમિર ખાને કિરણ રાવ સાથે કર્યું એવું કામ કે જોતી રહી ગઈ અભિનેતા ની પહેલી પત્ની રીના દત્તા

Aamir khan: આમિર ખાન અને રીના દત્તા ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે પરિવાર અને મિત્રો ની હાજરી માં રજીસ્ટર મેરેજ કર્યા હતા. આ લગ્ન માં કિરણ રાવ પણ હાજર હતી. આ દરમિયાન આમિર ખાને કિરણ રાવ સાથે એવું વર્તન કર્યું કે રીના દત્તા જોતી રહી ગઈ.

aamir khan kisses kiran rao at ira khan and nupur shikhre wedding reception

aamir khan kisses kiran rao at ira khan and nupur shikhre wedding reception

News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાન ને રીના દત્તા ની દિકરી ઇરા ખાન લગ્ન ના બંધન માં બંધાઈ ચુકી છે. આ લગ્ન માં આમિર ખાન ની પૂર્વ પિતાની કિરણ રાવે પણ હાજરી આપી થી.ગઈકાલે ઇરા અને નૂપુરે પરિવાર અને મિત્રો ની હાજરી માં રજીસ્ટર મેરેજ કર્યા હતા. રજીસ્ટર મેરેજ બાદ પરિવાર ના સભ્યો અને મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શન દરમિયાન આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ ને બધાની સામે કિસ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાં તેની પહેલી પત્ની રીના દત્તા પણ હાજર હતી. 

Join Our WhatsApp Community

 

આમિર ખાને કરી કિરણ રાવ ની કિસ 

ઇરા ખાન ને નૂપુર ના રજીસ્ટર મેરેજ બાદ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં રીના દત્તા, કિરણ રાવ, આઝાદ ખાન અને જુનૈદ ખાન અને આમિર ખાન વર-વધુ ઇરા અને નૂપુર ને મળવા સ્ટેજ પર પહોંચ્યા હતા. આ દરમિયાન આમિર ખાન ના પુરા પરિવારે કેમેરા સામે પોઝ આપ્યો હતો. ત્યારબાદ આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ પાસે જઈને તેના ગાલ પકડી ને તેને કિસ કરી હતી.આ દરમિયાન ત્યાં હાજર રીના લોકો તેને જોતા રહી ગયા.


મીડિયા રિપોર્ટ મુજબ ઇરા ખાન ને નૂપુર શિખરે 8 જાન્યુઆરી એ ઉદયપુર માં ધામધૂમ થી લગ્ન કરશે. ત્યારબાદ બે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ટીવી ની નાગિન એટલેકે સુરભી ચંદના બંધાશે લગ્નના બંધનમાં, જાણો અભિનેત્રી ક્યારે અને કોની સાથે લેશે સાત ફેરા

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version