Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan Sitaare Zameen Par: આમિર ખાને કરી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત,રાષ્ટ્રપતિ એ શેર કર્યો વિડીયો

Aamir Khan Sitaare Zameen Par: આમિર ખાન રાષ્ટ્રપતિ ભવનમાં 'સિતારે જમીન પર' ની ખાસ સ્ક્રીનિંગ માટે પહોંચ્યો હતો.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Aamir Khan Meets President Droupadi Murmu Amid Success of Sitaare Zameen Par

Aamir Khan Meets President Droupadi Murmu Amid Success of Sitaare Zameen Par

News Continuous Bureau | Mumbai

Aamir Khan Sitaare Zameen Par: બોલીવૂડના જાણીતા અભિનેતા અને નિર્માતા આમિર ખાન હાલમાં તેની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’  ને લઈને ચર્ચામાં છે. 24 જૂનના રોજ તેણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ‘સિતારે જમીન પર’ ની ખાસ સ્ક્રીનિંગ પણ યોજાઈ હતી, જેમાં ઓલિમ્પિક ચેમ્પિયન્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ એ તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par: તારે જમીન પર ના ઈશાન એ જોઈ સિતારે જમીન પર, આમિર ખાન ની ફિલ્મ નો રીવ્યુ આપતા દર્શિલ સફારી એ કહી આવી વાત

આમિર ખાન અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે ખાસ મુલાકાત

આમિર ખાન રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંનેએ ફિલ્મ અને સમાજમાં તેના સંદેશ વિશે ચર્ચા કરી. આમિર સફેદ કુર્તામાં જોવા મળ્યા હતા અને રાષ્ટ્રપતિ સાથે કેમેરા માટે પોઝ આપતા નજરે પડ્યા હતા.


 

20 જૂનના રોજ રિલીઝ થયેલી ‘સિતારે જમીન પર’  ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મે વિશ્વભરમાં  100 કરોડથી વધુ કમાણી કરી છે. આમિર ખાન ફિલ્મમાં જુનિયર બાસ્કેટબોલ કોચ ગુલશન અરોરા  ની ભૂમિકા ભજવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version