Site icon News Continuous Bureau | Mumbai

Aamir khan girlfriend Gauri: આમિર ખાન ના જીવન માં વધુ એકવાર થઇ પ્રેમ ની એન્ટ્રી, જાણો કોણ છે અભિનેતા ની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ

Aamir khan girlfriend Gauri: આમિર ખાને તેના પ્રિ બર્થડે સેલિબ્રેશન માં તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો સત્તાવાર પરિચય કરાવ્યો હતો. બે વાર છૂટાછેડા લીધા બાદ હવે આમિર ખાન ના જીવન માં પ્રેમ ની એન્ટ્રી થઇ છે.

Aamir Khan Third Marriage  બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…

Aamir Khan Third Marriage બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…

News Continuous Bureau | Mumbai

Aamir khan girlfriend Gauri: આમિર ખાને તેના પ્રિ બર્થડે સેલિબ્રેશન માં તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો સત્તાવાર પરિચય કરાવ્યો હતો. સાથે જે આમિરે પાપારાઝીને તેમની ગોપનીયતાનો આદર કરવા વિનંતી પણ કરી હતી, આમિર ખાને કહ્યું કે તે ગૌરીને 25 વર્ષથી ઓળખે છે અને તેઓ છેલ્લા 18 મહિનાથી રિલેશનશિપમાં છે.જ્યારથી ગૌરી સ્પ્રેટનું નામ જાહેર થયું છે, ત્યારથી ઇન્ટરનેટ પર તેમના વિશે વધુ જાણવાની ઉત્સુકતા વધી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aamir Khan Party: જન્મદિવસ પહેલા આમિર ખાને કર્યું પાર્ટી નું આયોજન, શાહરુખ, સલમાન એ આપી મિસ્ટર પર્ફેક્ટનિશ ની બર્થડે સેલિબ્રેશન માં હાજરી

કોણ છે આમિર ખાન ની ગર્લફ્રેન્ડ ગૌરી 

ગૌરી સ્પ્રેટ મૂળ બેંગલુરુની છે ગૌરી રીટા સ્પ્રેટની પુત્રી છે, જે બેંગલુરુમાં સલૂન ધરાવતી હતી.મીડિયા રિપોર્ટ મુજબ ગૌરીએ બ્લુ માઉન્ટેન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો અને 2004માં લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી FDA સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં ફેશન કોર્સ પૂર્ણ કર્યો હતો. પ્રોફાઇલ મુજબ, તે હાલમાં મુંબઈમાં BBlunt સલૂન પણ ચલાવી રહી છે. રિપોર્ટ મુજબ ગૌરી ને છ વર્ષનું એક બાળક પણ છે.આમિર ખાને જણાવ્યું કે ગૌરી હવે તેના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે.


આમિર ખાને તેના અને ગૌરી ના સંબંધ વિશે મીડિયા ને જણાવ્યું કે,  “એક વાત તો એ છે કે તે બેંગ્લોરમાં રહે છે, તાજેતર સુધી ત્યાં રહેતી હતી. તેથી, હું તેને મળવા માટે ઉડાન ભરતો, અને ત્યાં મીડિયા કવરેજ ઓછું હોય છે. તેથી, અમે રડારથી દૂર રહેતા હતા,” રિપોર્ટ મુજબ તાજેતરમાં આમિર ખાને ગૌરીનો પરિચય તેના બાળકો, પરિવાર અને તેના મિત્રો શાહરૂખ અને સલમાન ખાન સાથે કરાવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan Clarifies ICU Hospitalization Rumors અમિતાભ બચ્ચન બિલકુલ સાજાનરવા છે! ICU માં હોવાના દાવાઓ પર પોતે જ સ્પષ્ટતા આપી…
Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Exit mobile version