Site icon News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાને બધાની સામે પોતાને ગણાવ્યો આવો વ્યક્તિ અને કહ્યું- વિશ્વાસ ના હોય તો મારી બંને પત્નીઓને પૂછો

Aamir khan: આમિર ખાન બોલિવૂડ ની મિસ્ટર પર્ફેક્ટનિશ છે. આમિર ખાન તાજેતર માં તેના દીકરા જુનૈદ ખાન ની ફિલ્મ લવયાપા ના ટ્રેલર લોન્ચ માં પહોંચ્યો હતો આ દરમિયાન તેને પોતની જાત ને રોમેન્ટિક વ્યક્તિ ગણાવ્યો હતો

aamir khan says he is very romantic at lovyapa trailer launch event

aamir khan says he is very romantic at lovyapa trailer launch event

News Continuous Bureau | Mumbai

Aamir khan:  આમિર ખાન બોલિવૂડ ની મિસ્ટર પર્ફેક્ટનિશ છે. આમિર ખાન તાજેતર માં તેના દીકરા જુનૈદ ખાન ની ફિલ્મ લવયાપા ના ટ્રેલર લોન્ચ માં પહોંચ્યો હતો. આમિર ખાન આ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પ્રેમ વિશે વાત કરી હતી. આમિર ખાને તો એમ પણ કહ્યું કે તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ રોમેન્ટિક છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: The Roshans: રિતિક રોશન ના જન્મદિવસ ના એક દિવસ પહેલા રિલીઝ થયું ધ રોશન્સ નું ટ્રેલર, જાણો કેવી રીતે તેઓ બન્યા નાગરથ માંથી રોશન

આમિર ખાને પોતાની જાત ને ગણાવ્યો રોમેન્ટિક 

લવયાપા ના ટ્રેલર લોન્ચ ઇન્વેન્ટ માં આમિર ખાને કહ્યું, ‘હું ખૂબ જ રોમેન્ટિક માણસ છું, હું મારી માતાના સોગંદ ખાઈને કહું છું. તે ખૂબ રમુજી લાગે છે પણ મારી બંને પત્નીઓને પૂછો. એટલા માટે મારી બધી મનપસંદ ફિલ્મો રોમેન્ટિક છે. હું રોમેન્ટિક ફિલ્મોમાં ખોવાઈ જાઉં છું. હું સાચા પ્રેમમાં માનું છું. જેમ જેમ આપણે જીવનમાં આગળ વધીએ છીએ, તેમ તેમ પ્રેમ પ્રત્યેની આપણી સમજણ વધતી જાય છે. તમે જીવનને, લોકોને, પોતાને સમજો છો.જેમ જેમ હું મોટો થતો ગયો, મને મારી ખામીઓ અને ભૂલોનો અહેસાસ થયો અને મેં સુધારો કરવાનો પ્રયાસ કર્યો.’ 


આમિર ખાને યંગસ્ટર ને પ્રેમ ની ટીપ આપતા કહ્યું, ‘જ્યારે તમે વિચારો છો કે તમે કોઈની સાથે રહેશો અને તે બદલાઈ જશે, ત્યારે તે બદલાતા નથી કારણ કે આપણે પોતે બદલાતા નથી.જ્યારે તમે લાલ ધ્વજ જુઓ છો ત્યારે તે ભાગ્યે જ લીલા રંગના થાય છે. તમારે તેના વિશે પહેલાથી વિચારવું જોઈએ. તમારા જીવનસાથીમાં થોડી સંવેદનશીલતા હોવી જોઈએ. આ વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કાળજી રાખવી, પ્રેમ કરવો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version